________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તર–યોગ બે પ્રકારના છે, પ્રથમ સકરણગ, અને બીજે અકરણગ. તેમાં આત્મા પિતાના જ્ઞાન દર્શનાદિ ઉપગરૂપ ક્રિયામાં મન વચન અને કાયાના બાહા પુલના નિમિત્ત વિના સ્વાભાવિક આત્મક્રિયામાં પ્રવૃત્ત થાય તે સવા , અને કરણ એટલે મન વચન અને કાયાના પુદ્ગલેને અવલંબીને થત આત્મવ્યાપાર તે સરિયો છે, તેમાં સગી કેવળીને જ્ઞાન દર્શનાદિ ઉપગપ્રવૃત્તિમાં અકરણ યોગ, અને અનુત્તર દેવને જવાબ આપ-દેશના આપવી તથા ગમનાગમનાદિ ક્રિયા કરવામાં સકરણ ગ છે, એ પ્રમાણે અગી કેવળી ભગ ગવાનને કરણગની અપેક્ષાએજ વેગને અભાવ ગણેલ છે, ને તેથી અગી ગણાય. પરંતુ અકરણગ છતાં પણ તે સ્વભાવિક હોવાથી તે યુગને અહિં મુખ્ય અધિકાર નથી માટે સગી ન કહેવાય. બીજા સર્વ છઘને સર્વ રીતે એક સકરણ
ગ ગણાય કારણકે છઘસ્થની જ્ઞાનાદિ પ્રવૃત્તિ પણ ક્ષાપથમિક હોવાથી કર્મપુદ્ગલના અવલ બનવાળી અને મનપુલેના અવલંબનવાળી છે. આ ગુણસ્થાને સમુચ્છિન્નકિયાઅપ્રતિપાતિ નામે શુકલધ્યાનને ચોથો ભેદ ધ્યાનરૂપે હોય છે, અને આત્મા એગ રહિત હોવાથી (મેરવત્ નિષ્પકંપ–અચલ અવસ્થાવાળે હેવાથી) આ ગુણસ્થાનમાં વતે આત્મા, ફોર એટલે પર્વત, તેને
શ એટલે નાયક જે મેરૂ પર્વત તે સરખે એટલે પરિUામવાળે હોવાથી વૈશિરળ યુક્ત ગણાય છે. આવું અચળ ધ્યાન પાંચ હસ્વ સ્વરના ઉચ્ચાર કાળપ્રમાણ (અન્તર્મુહૂત્ત). હોય છે, ત્યારબાદ બાકી રહેલાં ચારે અઘાતિ કર્મને સર્વથા ક્ષય કરી આત્મા એક સમયની અસ્પૃશ ઉર્ધ્વ ગતિએ ઉર્વ લોકમાં
૧. બીજા કોઈપણ પદાર્થને સ્પર્શ કર્યા વિના શીવ્ર ગતિ કરવી તે રાતિ કહેવાય. અહિં સિદ્ધાત્મા જે સમયે ઉર્ધ્વ લોક તરફ ગતિ કરે છે, તે સમયે વચ્ચે રહેલા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આ. કાશાસ્તિકાય અને અનંત પુલના પ્રદેશો તથા સ્કંધ સ્પર્યા વિના જાય
For Private And Personal Use Only