________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
યસ્થિતિવિભાગ કર્મી કમી થતા જાય પણ આગળ વધતે
જાય નહિ.
પ્રશ્ન:—એ પ્રમાણે અનુક્રમે અસંખ્યગુણુ અસંખ્યગુણુ પરમાણુએ પ્રક્ષેપવાથી શું ફળ ?
ઉત્તર:——અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલા પરમાણુએ ઉદયમાં આવી નિર્યા હતા તેથી બીજે સમયે અસ ંખ્યગુણુ પરમાણુએ ઉદયમાં આવી નિજ રે, તેથી પણ અસંખ્યગુણુ પરમાણુ આ ત્રીજે સમયે નિર્જર, એ પ્રમાણે અપૂર્વકરણાદિરૂપ વિશુદ્ધ પરિણામ જ્યાં સુધી વધતા ને વધતા રહે ત્યાં સુધી કર્મપરમાણુઓ પણ વધતા ને વધતા ઉદયમાં આવી ક્ષય પામતા જાય. અહિં આત્મવિશુદ્ધિ દરેક સમયે અનંતગુણુ અનંતગુણુ વધતી જાય તેમ તેમ કર્મપરમાણુએ પણ અસ ંખ્યગુણુ અસખ્ય ગુણુ ઉદયમાં આવી ક્ષય પામતા જાય. એ ગુણશ્રેણિનું ફળ છે. પ્રશ્ન:-ગુણશ્રેણિ ક્યારે ક્યારે થાય ?
ઉત્તર:—સમ્યક્ત્વપ્રાપ્તિ વિગેરે અગીયાર વખતે ગુણશ્રેણિ થાય છે, તે અપેક્ષાએ અગીયાર ગુણશ્રેણિ કહેવાય છે. તે અગીયાર ગુણશ્રેણિનું વિશેષ વર્ણન કર્મપ્રકૃત્યાદિ ગ્રંથથી જાણવું. પુન: શ્રી આચારાંગ સૂત્રમાં સમ્યક્ત્વની સાત ગુણશ્રેણિ અને દેશ વિરત્યાદિની ત્રણ ત્રણ વિગેરે વિગેરે રીતે છવીસ લગભગ ગુણશ્રેણિયા દર્શાવી છે. તે શ્રી આચારાંગ સૂત્રથી જાણવી.
પ્રશ્ન:ચાલુ અપૂર્વકરણ ગુણુસ્થાન સંબંધિત ગુણશ્રેણિ અગીયાર ગુણશ્રેણિમાંથી કઇ ગુણશ્રેણિ કહેવાય ?
ઉત્તર:-ઉપશમક વા ક્ષેપક એ એમાંની કાઈપણ એક ગુણશ્રેણિ કહેવાય. કારણ કે ઉપશમશ્રેણિગત જીવને એ ગુણસ્થાને ઉપશમક ગુણશ્રેણિ, અને ક્ષેપકશ્રેણિગત જીવને એ ગુણસ્થાને ક્ષપકગુણશ્રેણિ કહેવાય.
મુળસંમ—મ ધાતી શુભ પ્રકૃતિમાં નહિ ખંધાતી અશુભ પ્રકૃતિનાં પરમાણુ પ્રતિ સમય અસંખ્યગુણુ અસખ્યગુણુ
For Private And Personal Use Only