________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વથી ચઢતા અને પશમ સભ્યત્વથી પડતા જીવને મિશ્ર મેહનીય કર્મના ઉદયથી હોય છે. એ સંબંધિ કંઈક વિશેષ વિગત મિશ્ર સમ્યત્વના અર્થપ્રસંગે કહી છે.
વાત ()–મિથ્યાત્વાદિક મોહનીય અને ચાર અનંતાનુબંધિ એ સાત કર્મના ઉપશમ, ક્ષપશમ, અને ક્ષયથી આત્માને યથાર્થ વસ્તુસ્વરૂપ સમજવારૂપ જે શ્રદ્ધા ગુણ પ્રગટ થાય છે તે સમ્યકત્વ ગુણસ્થાન. એ સંબંધિ કંઈક વિશેષ વિગત સમ્યકત્વદ્વારના અર્થપ્રસંગે કહી છે. આ શ્રદ્ધા ગુણવાળે આત્મા વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી શકે છે ખરે, પણ ત્યાગ કરવા ગ્ય વસ્તુને ત્યાગ કરે અને આદરવા યોગ્ય વસ્તુને આદર કરવો, એવી સખ્યપ્રવૃત્તિ કરી શકો નથી, કારણકે પદ્ધલિક વસ્તુઓ ઉપરથી તેવી હદમાં મુમ્બ્રભાવ ઉતર્યો નથી. માટે સમ્મદ્રષ્ટિ છે, પણ વ્રત નિયમ રહિત હેવાથી અવિરત કહેવાય છે, માટે એ ગુણસ્થાનનાં સમ્યકત્વ અને અવિરત એવાં બન્ને નામ છે.
૯ હેરિત–પદ્વલિક વસ્તુને સશે ત્યાગ કરે એ મેહ ન ઉતર્યો હોય, પણ અમુક અમુક અંશે ક્રિલિક પદાર્થને ત્યાગ કરવા જેટલે મેહ અલ્પાંશે ઉતર્યો હોય તેવા પ્રકારના મહને પ્રત્યાખ્યાન કષાય કહેવામાં આવે છે. એ પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી જીવને જે વ્રત નિયમને પરિણામ અપાશે થાય છે તે દેશવિરતિ કહેવાય. એનું કંઈક વિશેષ સ્વરૂપ દેશવિરતિ ચારિત્રના અર્થપ્રસંગે કહ્યું છે ત્યાંથી જાણવું
દ વિત્ત-ક –પૂર્વકત પ્રત્યાખ્યાન કષાયને ઉદય ટળી જાય, ત્યારે આત્માને સશે વ્રત નિયમ અંગીકાર કરવાને જે પરિણામ થાય તે સર્વવિરત ગુણસ્થાન. પુન: આ ગુણસ્થાને
૧ પરન્તુ ક્ષયોપશમસંખ્યત્વ સમ્યવહનીયના ઉદયથી થાય છે એ વિશેષ છે.
For Private And Personal Use Only