________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४७
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્પત્તિસ્થાને દાખલ થાય. એ પાંચ સમયની ઋતુર્યના ગતિમાં મધ્યમના ત્રણ સમયે અનારીપણું હાય. એ પ્રમાણે ત્રસ જીવાને એક સમય અનાહારીપણું અને સ્થાવરાને એક, બે અને ત્રણ સમય અનાહારીપણું વર્ક ગતિમાં હાય છે.
તથા કેવળી ભગવાન સમુદ્ઘાત કરે તેમાં આઠ સમય કાળ લાગે છે, તેમાં ત્રીજું, ચેાથે અને પાંચમે સમયે કેળિને પણ અનાહારીપણુ હાય છે. તથા દસા ગુણસ્થાને રહેલા કેવળ ભગવાનને ચેગને અભાવ હાવાથી આહારના પણ અભાવ છે. અને શ્રી સિદ્ધ ભગવંતા સર્વદા અનાહારીજ છે.
(૧૬) ગુણસ્થાન ૧૪—આત્માના સર્વજધન્ય ગુણથી સર્વોત્કૃષ્ટ ગુણુ સુધીમાં જે ચાદ વિભાગ પડે છે તે દરેક ગુણવિભાગનું નામ ગુનઃસ્થાન છે. તેમાં મિથ્યાત્વાદિ ચૈાદ નામ સંક્ષિપ્ત સ્વરૂપ સહિત કહેવાય છે~~
? મિથ્યાત્વ—મિથ્યાત્વમેાહનીય અને અનંતાનુબ ંધિ ક્રોધ, માન, માયા અને લાભ એ પાંચ કર્મના ઉદ્દયથી આત્માને વસ્તુતત્વનું જે વિપરીત સ્વરૂપ સમજાય છે, પણ યથાર્થ વસ્તુસ્વરૂપ સમજી શકાતું નથી તે. મિથ્યાત્વ.
૨ સાસ્ત્રાવન-ઉપશમ સમ્યક્ત્વથી પડતાં જીવને જે મિથ્યાત્વાભિમુખગમનરૂપ પરિણામ થાય છે તે પરિણામ સાસ્વાદન કહેવાય. અથવા અનંતાનુબંધિ કષાયના ઉદયથી દૂષિત થયેલું બાકીનુ એટ્લે એક . સમયથી યાવત્ છ આવલિકા સુધીનુ જે ઉપશમ સમ્યક્ત્વ તે સાસ્વાદન, વિશેષ વિવેચન સાસ્વાદન સમ્યક્ત્વના અર્થ પ્રસંગે કહ્યું છે ત્યાં જોવું.
રૂ મિશ્ર—સર્મ ઉપર રૂચિ નહિ તેમ અરૂચિ પણુ નહિ એવા મધ્યમ પરિણામ તે મિશ્ર ગુણસ્થાન. આ ગુણુસ્થાન
૧
ઉપરાત વક્રગતિની રીત સિવાય બીજી અનેક રીતે વક્રગતિએ ચાય છે તે બુદ્ધિથી વિચારવા યેાગ્ય છે.
For Private And Personal Use Only