________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४६
અનાહારકતા હોય છે. તેમાં વક્રગતિ ચાર પ્રકારની છે, અને અનાહારકતા ત્રણ પ્રકારની છે તે નીચે પ્રમાણે છે.
ઉદાહરણ તરીકે ત્રસનાડીમાં ઉર્વકની પૂર્વ દિશાથી અધે લેકની પશ્ચિમ દિશામાં જીવ ઉત્પન્ન થાય ત્યારે બે સમય કાળ લાગે, કારણકે પહેલે સમયે સમશ્રેણિએ નીચે જાય, અને બીજે સમયે પશ્ચિમ દિશાએ વળી ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થાય, એ gવા ગતિમાં પણ જીવ અનાહારી ન હોય. તથા ઉજ્વલકના ખૂણામાંથી અધલેકના ખૂણામાં ઉત્પન્ન થવું હોય તે પહેલે સમયે સમણિએ નીચે પ્રણામાં જાય, બીજે સમયે નીચે ખણામાંથી નિકળી દિશાઓમાં પ્રવેશ કરે અને ત્રીજે સમયે દિશામાંથી નિકળી ખૂણામાં ઉત્પન્ન થાય, એ ત્રણ સમયની ક્રિય ગતિમાં મધ્યમ (બીજે ) સમયે જીવ અનાહારી હોય; એ બને વક્રગતિ ત્રસનાડીમાં વર્તતા ને હોય. ત્રિવકા અને ચતુર્વકા એ બે ગતિ ત્રસનાડી બહાર રહેનારા એકેન્દ્રિયેને હોય, ત્યાં ઉદ્ઘલેકના ખૂણામાંથી અલેકની દિશામાં ઉત્પન્ન થવું હોય તે પ્રથમ સમયે ઉદ્ઘલેકના ખૂણામાંથી ઉદ્ઘલેકની દિશામાં જાય પણ વચ્ચે અલક આવી જવાથી પહેલે સમયે જીવ નીચે ન ઉતરી શકે, ત્યારબાદ બીજે સમયે દિશામાંને દિશામાં ત્રનાડીની અંદર દાખલ થાય, ત્રીજે સમયે નીચે દિશામાં ઉતરે, અને ચોથે સમયે ત્રસનાડીથી બહાર દિશામાં રહેલા ઉત્પત્તિ સ્થાને ઉત્પન્ન થાય. એ ચાર સમયની વિI ગતિમાં મધ્યમ એ સમયે ( બીજે ને ત્રીજે સમયે) અનાહારીપણું હોય. તથા ઉદ્ધકે ત્રસનાડી બહારના ખૂણામાંથી અલેકે ત્રસનાડી બહારના ખૂણમાં ઉત્પન્ન થવું હોય તે પહેલે સમયે ઉર્ધ્વ કે ખૂણામાંથી દિશામાં આવે, બીજે સમયે દિશામાંને દિશામાં ત્રસનાડીની અંદર દાખલ થાય, ત્રીજે સમયે દિશામાં નીચે ઉતરે, ચેાથે સમયે ત્રસનાડી બહાર દિશામાં આવે અને પાંચમે સમયે ત્રસનાડી બહારની દિશામાંથી નિકળી ત્રસનાડી બહારના ણામાં
For Private And Personal Use Only