________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
હાર સિવાયના એ આહાર અને મનુષ્ય અને તિર્યંચને ત્રણે આહાર હાય.
આમૌલિ—પુનઃ
,
આહાર, આભેાગ અને અનાભાગ એમ એ પ્રકારના છે, તેમાં “ આહાર ગ્રહણુ કરૂં ” એવી બુદ્ધિ પૂર્વક—ઉપયોગથી આહાર ગ્રહણ કરવા તે ગ્રોનિક આહાર મનુષ્ય, તિર્યંચ અને નારકને અન્તર્મુહૂર્ત પ્રમાણુ કહ્યો છે, કારણકે મનુષ્યાદિકને આહારગ્રહણનેા કાળ ઘણુંા છે તાપણુ આહારગ્રહણ સંબંધિ ઉપયાગ અન્તર્મુહૂત્ત કાળ સુધીજ ટકે છે, ત્યારબાદ ભિન્ન ઉપયાગ થાય છે. તથા દેવને શ્રી પ્રજ્ઞાપનાજીમાં અનેક દિવસને અન્તરે આભાગિક આહાર કહ્યો છે. તેમજ ઉપયોગ રહિતપણે આહારગ્રહણ થાય તે અનામોનિયા બાહાર કહેવાય. તેમાં એકેન્દ્રિયાના એજન્ટ્સ અને લેામાહાર બન્ને અનાભાગિક છે, બીજા જીવાને એજસ આહાર અનાલાગિકજ હાય, તેમજ લામાહાર અને કવલાહાર આભાગિક હાય અને અનાલેગિક પણ હાય.
પુન: દેવે જે સમયે આહારની ઇચ્છા કરે તેજ સમયે શુભ પàા દેવાના શરીરમાં સંચરી આહારપણે પરિણમી તુષ્ટિપુષ્ટિ-પ્રમાદકારી થાય છે, તેથી દેવાને આહાર મનોમક્ષી કહેવાય છે; અને નારક જીવાને સદાકાળ આહારઇચ્છા કાયમ રહે છે અને પ્રતિસમયે અશુભ પુદ્ગલેા નારકન્દેહમાં સંચરી આહારપણે પરિશુમી અતિ સંતાપદાયક થાય છે, એ કારણથી નારકના આહાર મનાભક્ષી તરીકે કહ્યા નથી.
अनाहारकता- -પૂર્વભવમાંથી જીવે જ્યારે વક્રગતિએ? માર્ગમાં આવતા હાય તે વખતે જીવને અનાહારિપણું હાય છે. કારણકે માર્ગમાં એદારિકાદિ ભવધારણીય પુદ્ધલેાનું ગ્રહણુપણુ નથી, અને કામણુ પુદ્ગલેાનું ગ્રહણ થાય છે પણ તે કામણુ પુ લાના ગ્રહણને આહાર તરીકે અહિં કહેવાના નથી, માટે માર્ગમાં
૧ ૠજુગતિએ પરભવમાં જતા જીવે આહારી હોય છે.
For Private And Personal Use Only