________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ સંજ્ઞાએમાંથી જે જીવાને દીર્ઘકાલિકી સન્ના હાય તે વા મજ્ઞિ અને શેષ સર્વ સંસારી જીવા અત્તજ્ઞિકહેવાય, અને સિદ્ધના જીવે સન્નિ કે અસજ્ઞિ કહેવાતા નથી. એ ત્રણ સત્તાઓનું સ્વરૂપ આગળ સંજ્ઞા નામના દ્વારસ્વરૂપને પ્રસંગે આવશે.
અથવા જે જીવાને મન હેાય તે સન્નિ અને શેષ સર્વ અસજ્ઞિ.
(૧૫) આહારી ર—ઐદારિક અથવા વૈક્રિય અથવા આહા૨ક શરીર ચાગ્ય પુદ્ગલા ગ્રહણ કરતા જીવા આહારી, અને શેષ સર્વ જીવે. અનાહારી કહેવાય. વળી જીવ જે આહાર ગ્રહણ કરે છે તે આહારના પુદ્ગલ સ્કંધા અભવ્યથી અનંતગુણુ પરમાણુના અનેલા, પાંચ વર્ણમય, એ ગ ંધમય, પાંચ રસમય, અને અષ્ટ સ્પર્શમય છે, એમાં વદિ ચારે એક ગુણથી ચાવત્ અનંત ગુણુ એટલે એક અંશથી અનત અંશ પર્યંત યુક્ત હોય છે. એ આહારના ધેા પ્રથમ જેટલા ગ્રહણ કરે છે તેટલામાંથી અમુક ભાગ ગ્રહણ થાય છે, અને કેટલાક ભાગ તે જ સમયે વિનાશ પામે છે; ગ્રહણ થયેલા આહારમાંથી કેટલેાક આહાર જીવના આસ્વાદનમાં (અનુભવમાં) આવે છે, અને કેટલાક આસ્વાદનમાં નથી આવતા. આહારપણે પિરણમેલા આહારમાંથી કેટલેાક ભાગ શરીર અને ઇન્દ્રિયપણે પરિણમે છે, અને કેટલેાક વિનાશ પામી જાય છે. એ પ્રમાણે આહારગ્રહણનું સ્વરૂપ વિસ્તારથી શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે. દેવ અને નારકના આહારના દરેક સ્કંધ અનુલના અસંખ્યાતમા ભાગ જેટલા મેાટો હોય છે. મનુષ્ય અને તિર્યંચના આહારના સ્કંધ પ્રત્યક્ષ સિદ્ધ છે.
વિિિનયમ–ત્રસનાડીમાં રહેલા સર્વ જીવા, તથા જે સ્થાને કોઈપણ દિશાએ અલાક નિકટવર્તિ નથી તેવા ત્રસનાડીથી બહારના સ્થળમાં રહેલા એકેન્દ્રિય જીવા ચાર તીચ્છીદિશાથી અને ઉર્ધ્વ તથા અધાદિશાથી એ પ્રમાણે છ દિશાથી આવીને
૧ પાંચ મ એન્દ્રિયો, બાદર વાયુ અને માદર પૃથ્વી.
For Private And Personal Use Only