________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
સ્વદેહાવગાહનામાં પ્રાપ્ત થયેલા આહારને ગ્રહણ કરે છે, પણ પિતાના આત્મપ્રદેશથી એક પણ પ્રદેશને આંતરે રહેલા આહારને ગ્રહણ કરે નહિ. અને લેકને કિનારે કિનારે રહેલા જે એકેન્દ્રિય છે તેમાંથી કેટલાએક ત્રણ દિશાને, કેટલાએક ચાર દિશાને અને કેટલાએક પાંચ દિશાને આવેલે આહાર ગ્રહણ કરે છે, તે નીચે પ્રમાણે બતાવવામાં આવે છે.
આહાર બે પ્રકારનો છે, તેમાં અલકાકાશની અલના વિના પ્રાપ્ત થતે આહાર તે નિવાતિ આહાર છે એ દિશાઓમાંથી પ્રાપ્ત થાય છે, અને અલકાકાશના કારણથી ૨ન દિશાઓમાંથી આવતે આહાર તે વ્યાઘાત આહાર ત્રણ ચાર ને પાંચ દિશાથી પ્રાપ્ત થાય છે. આહારનાં પુલ માત્ર કાકાશમાંજ છે, અને અલકાકાશમાં નથી, તેમજ લોકમાંથી અલકમાં જવાની શક્તિવાળાં પણ નથી, તે કારણથી જે દિશાએ અલક આવે તે દિશાથી આહાર પુદ્ગલે પણ પ્રાપ્ત થાય નહિ. તેમાં ઉદાહરણ તરીકે સર્વથી નીચે અધોલેકના નિકુટના (ગવાક્ષાકર લકાન્તના) અગ્નિ ખૂણામાં રહેલા એકેન્દ્રિય જીવને પૂર્વ, દક્ષિણ અને અધે એ ત્રણ દિશાએ અલેક હેવાથી એ ત્રણ દિશાઓને આહાર પ્રાપ્ત થાય નહિ, અને શેષ ત્રણ દિશાઓને આહાર પ્રાપ્ત થાય. તથા સર્વથી નીચે અલકમાં જે
એકેન્દ્રિય પશ્ચિમ દિશાને અનુસરીને રહ્યો હોય તે તેને પૂર્વદિશાના આહારને વ્યાઘાત થતું નથી, માત્ર અધદિશા અને દક્ષિણ દિશાએ અલકનો વ્યાઘાત છે માટે ચાર દિશાઓથી આહાર પ્રાપ્ત થાય. તથા જ્યારે અલેકના સર્વથી નીચેના
૧ લેકને અન્ત-છેડે સર્વત્ર સપાટીવાળો નથી પણ દંતર સરખો છે, તે દંત્રાકાર ભાગને નિડર કહેવામાં આવે છે.
૨ પાંચ સૂમ અને બાદરવાયુ એ છ એકેયને. - ૩ લેકના સર્વાન્તિમ ભાગથી અંદરના ભાગમાં પશ્ચિમ દિશાતરફ ખસીને રહેલો.
For Private And Personal Use Only