________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
ઉત્તર–અમુક વાત અમુક અપ્રમાણિક આચાર્યે નવી દાખલ કરી છે, એમ ચોક્કસ નિર્ણય ન થાય ત્યાંસુધી તે મોટી મોટી વાતે અને કથાઓ કલ્પિત કેમ કહી શકાય? અને જે કલ્પિત ન કહી શકાય તે તેવી વાતે અશ્રદ્ધેય પણ કેમ કહી શકાય ? માટે પક્ષ પદાર્થોમાં તે આપણે નિર્ણય કરેલા આસપુરૂષેનું વચન એ જ પ્રમાણ છે.
પ્રશ્ન–જેન સિદ્ધાન્તને તમે સર્વજ્ઞપ્રણીત માને છે, અને ચોક્કસ પ્રમાણુવિના નવી વાતે દાખલ થઈ છે એમ માની શકતા નથી તે સિદ્ધાન્તમાં અને ગ્રંથોમાં અમુક આચાર્ય આ પ્રમાણે કહે છે, અને અમુક આચાર્ય આ પ્રમાણે કહે છે એવા મતભેદ છે તે કેવી રીતે હોઈ શકે ?
ઉત્તર–ઉતરતા કાળના પ્રભાવે સ્મરણશક્તિમાં ફેરફાર થવાથી કોઈક આચાર્યની સ્મૃતિમાં અમુક વાત આવી અને કેઈક આચાર્યની રકૃતિમાં અમુક બીજી વાત આવી; હવે જે કે સર્વજ્ઞની તે બે વાત નહેય પણ બે આચાર્યોમાંથી કયા આચાર્યની વાત સર્વરોક્ત છે? તેને નિર્ણય પૂર્વોક્ત મહાજ્ઞાનીઓ અને સર્વજ્ઞ વિના કઈ કહી શકે નહિ, માટે ભવભીરૂ પ્રમાણિક નેતાઓએ બન્નેને
છે કે ધર્મનું મહામ્ય વધારવા માટે તથા લોકોને રંજન કરવા માટેની આતો મોટી મોટી કવિની કલ્પનાઓ છે, આવી શંકાઓ કવળ પ્રત્યક્ષ વાદિઓજ કરે છે. પૃથ્વીના માપનો પ્રત્યક્ષ નિર્ણય દર્શાવનાર નવીન શોધબાળના સિદ્ધાન્ત ઉપર કિષ્ટિ રાખી પરાક્ષ સિદ્ધાન્ત સંભવત છે કે અસંભવિત એ વિચાર કેઈક વિરલાને જ પ્રગટ થાય છે.
પુનઃ ઉપર દર્શાવેલી વાતો જેવી બીજી અનેક વાત પરાક્ષ પદાર્થ સંબંધ શાસ્ત્રોમાં વર્ણવેલી છે, પણ તે વિના વિચારે છેટી કહેવાનું સાહસ તો અજ્ઞાનિઓજ કરી શકે, કારણ કે કઈ વાત કેવી રીતે સત્ય છે તે નય, નિક્ષેપ, ઉત્સર્ગ અને અપવાદ વિગેરે જાણ્યા વિના વિચારવાનું બની શકે જ નહિ, માટે વિચારશીલ પુરૂષોને એ વાતે અસત્ય માનવા યોગ્ય નથી પણ એ સર્વ સંભવિત છે, એમ આ લેખકનું માનવું છે.
For Private And Personal Use Only