________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિપ્રાય કહી બને વાતે દાખલ કરવી જોઈએ, એવી શ્રેષ્ઠ પ્રમાણિક પુરૂષની નીતિ છે, અને જેન સિદ્ધાન્તના સંબંધમાં તેમજ બનેલું હોવાથી સિદ્ધાન્તમાં આવતી બને વાતે પ્રમાણ કરવી જોઈએ, એ બે વાતોમાંથી અમુક વાત સત્ય છે અને અમુક વાત અસત્ય છે, એવો નિર્ણય આપનારા તેઓ અલ્પજ્ઞ અને માના ભણવેલા કહેવાય પણ બાપના ભણવેલા કહેવાય નહિ. તેજ પ્રમાણે શ્રી લકપ્રકાશમાં કહ્યું છે કે તે યા માતૃપિતા:
શંકા–આપણને સમ્યકત્વ છે કે નહિ તે આપણે પિતાની મેળે જાણું શકીએ કે નહિ? કેમકે સમ્યક્ત્વ શ્રદ્ધાજન્ય છે, અને શ્રદ્ધા એ મનને વિષય છે, તેમજ દરેક પ્રાણુ પિતાનું મન પિતેજ પારખી શકે છે તે સમ્યત્વની પરીક્ષા સ્વતઃ થઈ શકે ?
- ઉત્તર–પ્રાણું પિતાનું મન પિતે પારખી શકે છે, એ નિયમને અનુસારે મને ધર્મ ઉપર રાગ છે એટલું જાણું શકે પણ સામાન્ય રાગ માત્રથી સમ્યક્ત્વ કહી શકાય નહિ, અમુક હદવાળે અને પિલિક સુખની આકાંક્ષા વિગેરે કારણે વિના માત્ર આત્મન્નિતિના પ્રજનવાળે રાગ હોય તે તે રાગ સમ્ય
ત્વરૂપ હોઈ શકે, અથવા સર્વજ્ઞના વચને ઉપર સામાન્ય વિશ્વાસેથી સભ્યત્વ ન હોય, પણ અમુક હદને દ્રઢ વિશ્વાસ બેસે તે સમ્યકત્વ કહેવાય, હવે વિચાર કરે કે ધર્મ ઉપર રહેલા રાગની અથવા સર્વજ્ઞના વચન ઉપર પ્રાપ્ત થયેલા વિશ્વાસની હદ બાંધી શકાય ખરી? અર્થાત્ ન જ બાંધી શકાય, તે પછી પિતાની મેળે પિતાના સમ્યત્વને નિર્ણય કરે તે વ્યર્થ જ છે. તેનું દ્રષ્ટાંત, જવરપીડિત દરેક માણસ મને તાવ આવ્યો છે એમ જાણી શકે પણ અમુક ડીગ્રીને કે અસાધ્ય તાવ છે એમ ન જાણી શકે, એ નિર્ણય કહેવાને હક્ક તે ડોકટરને છે. તેમ સમ્યકત્વને નિર્ણય કહેવાને હકક તે સર્વને છે. - એ પ્રમાણે પ્રથમ શુદ્ધ દેવની પરીક્ષા કરવી અને તેજ સુદેવ તરણ તારણહાર છે એમ માનવું જોઈએ, તેમજ એ દેવે
For Private And Personal Use Only