________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 54 (23) માત - ૪–ક્ષાયિકસભ્યત્વ વિના 8 ક્ષાવિકભાવ અને ઉપશમ ચારિત્ર એ 9 ભાવ સિવાયના શેષ 44 ભાવ છે. એ 9 ભાવ શ્રેણિગત જીવને હય, અને શ્રેણિમાં વેદનયની ઉદીરણાના અભાવે વેદના સમુદ્દઘાત ન હોય. (રૂ) મદન–જન્મદેહાવગાહના એકેન્દ્રિય તુલ્ય, ઉત્તરદેહાવગાહના જઘન્યથી અંગુલને અસંખ્યાતભાગ, ઉલ્ટ 4 અંગુલી અધિક 1 લાખ યેાજન, અને સમુદઘાતકૃત અવગાહના દીર્ઘ 14 જજુ પ્રમાણ છે. (3) રિતિ–-જઘન્ય ભવસ્થિતિ ર૫૬ આવલિકા, ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 33 સાગરોપમ અને કાયસ્થિતિ બન્ને પ્રકારે અન્તમુહૂર્ત પ્રમાણ છે. અહિં વેદનીયની ઉદીરણ કે અનન્તકાળ હોય છે પરન્તુ વેદના સમુઘાત અને તે સંબંધિ અતિ તીવ્ર ઉદીરણ અન્તર્મુહૂર્ત માત્રજ છે. કષાય સત્ર કષાય સમુઘાતમાં. જલિ વિગેરે 34 દ્વાર વેદના સમુઘાત તુલ્ય છે, શેષ 2 દ્વારે નીચે પ્રમાણે છે (3) તથા લ–ઉપશમ સમ્યક્ત્વ ન હોય. કારણકે ઉપશમ સમ્યમાં વર્તતા જીવને વિશુદ્ધ પરિણામ હોવાથી તીવ્રકષાયોદય (કષાયાદીરણ સંબંધિ કષાય સમુદઘાત નથી. (23) મા –કર –મૂળભાવમાં ઉપશમભાવ વિના મૂળભાવ અને ઉત્તરભાવમાં ઉપશમ સભ્યત્વ વિના વેદના સમુદઘાતવત્ 43 ઉત્તરભાવ છે. મરણું સમુદ્દઘાતમાં. જતિ વિગેરે રદ કારે વેદના સમુઘાતવ, અને શેષ 10 દ્વારો નીચે પ્રમાણે છે For Private And Personal Use Only