________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 451 સ્વરૂપ સુગમ છે. અને સમુઘાતકૃત અવગાહના સંપૂર્ણ કાકાશ પ્રમાણ છે. (26) સ્થિતિ–જઘન્ય ભવસ્થિતિ અમુહૂર્ત, અને ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ 33 સાગરોપમ છે. તથા જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કિંચિત્ ન્યૂન (શરીર અપર્યાપ્તાવસ્થાના કાળ જેટલી ન્યૂન) સ્વઆયુષ્ય પ્રમાણ છે, કારણ પ્રથમ સંઘયણમાં કહ્યા પ્રમાણે જાણવું. (36) ચરિ–દેવની 4 લાખ, તિર્યચપંચેન્દ્રિયની 4 લાખ, અને મનુષ્યની 14 લાખ મળી 22 લાખ એનિ છે. સચિત્ત, શીત, ઉષ્ણ, વિવૃત, અને શંખાવર્ત એ પાંચ વિના શેષ 7 એનિ છે. મધ્ય 4 સંસ્થાનમાં. જતિ વિગેરે 30 કાર સમચતુરસ્ત સંસ્થાન તુલ્ય છે, શેષ 6 દ્વારે નીચે પ્રમાણે છે - (27) મે 2-30 –મધ્યમ 4 સંઘયણવત્ . (ર૪) 32 ૮–૨૭–આહારકદ્વિક, દેવગતિ, દેવાયુ અને જીનનામ એ પાંચ પ્રકૃતિ વિના સમચતુરસ સંસ્થાનવત્, (ર) હોરા ૮-૧૭–ઉદયવતું. (23) માવ - –દેવગતિ અને નરકગતિ વિના. (31) ચિત–ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ પૂર્વોડ વર્ષ છે. કારણ કે આ ચાર સંસ્થાનો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા (અયુગલિક) મનુષ્ય તિર્થને છે. પણ દેવ નારકને નથી. શેષ જઘન્ય ભવસ્થિતિ વિગેરે સમચતુરસ સંસ્થાનવત્, (36) યોનિ-મધ્યમ 4 સંઘયણવત્ - For Private And Personal Use Only