________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 48 ગણાય, કારણકે પૂર્વ ક્રિોડ વર્ષથી સમયાદિ અધિક આયુષ્ય અસંખ્ય વર્ષાયુષ્યની ગણત્રીમાં છે. તથા ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કિંચિત ન્યૂન પૂર્વક્રોડવર્ષ છે. કારણકે સંખ્યાત વર્ષાયુષ્યવાળાની અપેક્ષાએ શરીર અપર્યાપ્તાવસ્થા જેટલી કિંચિત્ ન્યૂનતા જાણવી. અને મરણ બાદ મામાં સંઘયણ ન ગણાય. અર્ધનારાચ અને કિલિકા સંઘયણમાં. એ 2 સંઘયણમાં 31 દ્વારા રૂષભનારાંચ અને નારાચ સંઘયણવત્ છે. શેષ 5 હારે નીચે પ્રમાણે છે - (2) સંયમ 1 (4) –સર્વ સંઘયણમાં પરિહારવિશુદ્ધિચારિત્ર અંગીકાર કરીએ તે સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સિવાયનાં પંચ ચારિત્ર હોય, અને પ્રથમ સંઘયણને પરિહારચારિત્ર અંગીકાર કરીએ તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર પણ બાદ કરતાં શેષ જ ચારિત્ર હોય. (6) કુસ્થાન –પહેલેથી સાત ગુણસ્થાન હોય. એ સંઘયણવાળા છ શ્રેણિ પ્રારંભે નહિં માટે શેષ ગુણસ્થાન ન હેાય. (22) ધ્યાન 22- સાત ગુણસ્થાનમાં સંભવતાં 12 ધ્યાન હોય અને શેષ 4 ધ્યાન શ્રેણિ સંબંધિનાં ન હોય. (23) માવ –ર–ઉપશમ ચરિત્ર વિના બીજા અને ત્રીજા સંઘયણવત્. (34) વાદના–સમુદૃઘાતકૃત અવગાહના દીર્ઘ 4-3 . * આયુષ્યના વર્ષોમાં સંખ્યાત અસંખ્યાતપણાની ગણત્રી શાસ્ત્રકાર એ રીતેજ દર્શાવી છે. હિસાબ વિગેરે ગણવામાં શીપબ્રહેલિકા ( 194 આંકડા) સુધી સંખ્યા અને તેથી અધિક અસંખ્યાત કહેલ છે, તથા છવાદિ દ્રવ્યની ગણત્રીમાં પ્યાલાની ઉપમાવડે સંખ્યાત અસંખ્યાત કહેલ છે. એમ જુદી જુદી પદ્ધતિ છે. For Private And Personal Use Only