________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણામાં છે તે ત્રણે અવસ્થામાં એ બે સંઘપણે નથી. શેષ સ્વરૂપ પ્રથમ સંઘયણવતું. (6) ગુoથાન ૨૧–પહેલેથી અગીઆર ગુણસ્થાન છે. કારણકે આ બે સંઘયણવાળે ઉપશમશ્રેણિજ અંગીકાર કરી શકે છે. (27) ગોમેદ ૨-૦–આ બે સંઘયણ કર્મભૂમિના ગજ મનુષ્ય સંબંધિ 30 અને ગર્ભ જતિ સંબંધિ 10 મળી 40 જીવભેદમાં છે. યુગલિકને તે પહેલું સંયણજ હોય. (24) ૩ોન ૨૦–કેવળજ્ઞાન અને કેવળદર્શન વિના. (ર૪) 32 ૮-૧૧-જીતનામ વિના વજીભનારાચવત. (22) વીરા ૮-૧૨–ઉદયવનું. (28) ચંદેતુ ૪-૬૬—કામણગ વિના. (22) ધ્યાન રૂ—આ બે સંઘયણવાળા જીવને ક્ષપકશ્રેણિ નહિ હોવાથી બારમા વિગેરે ગુણસ્થાનમાં વર્તનારાં છેલ્લાં 3 શુક્લધ્યાન ન હાય માટે. (32) સમુદૂષાત –કેવલી સમુદઘાત વિના. (22) મા લ-રૂ–ક્ષાયિકલબ્ધિ 5, કેવળ૦ 2 અને ક્ષયિયથાખ્યાત ચારિત્ર વિના વર્ષમનારાચ તુલ્ય. (2) સરગાહના–સમુદઘાતકૃત અવગાહના દીઘ 6 અને 5 રજુ પ્રમાણ છે. કારણકે એ બે સંઘયણવાળા મનુષ્ય મરણ પામી અનુક્રમે છઠ્ઠી અને પાંચમી પૃથ્વી સુધી જાય છે. શેષ સ્વરૂપ પ્રથમ સંઘયણવત. () રિથતિ–-જઘન્ય ભવસ્થિતિ અને કાયસ્થિતિ પ્રથમ સંઘપણવત. અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પૂર્વક્રોડ વર્ષ છે. કારણકે એ બે સંઘયણવાળા મનુષ્ય તિચિ સંખ્યાત આયુષ્યવાળા (અયુગલિક) હેય પણ યુગલિક નહિ. અને ઉત્કૃષ્ટ સંખ્યાતવર્ષાયુષ્ય તે પૂર્વક્રોડવર્ષ For Private And Personal Use Only