________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક
સમ્યક્ત્વ, દેશિવરિત, સર્વવિરતિ અને શ્રેણિ વગેરેને પ્રારંભ ત્રણ શુભલેશ્યામાંની કોઈ પણ શુભવેશ્યાએ વર્તતા જીવને હાય. દરેક લેસ્યા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની છે; તે ત્રણે પ્રકારની લેસ્યાએમાં અસંખ્ય અધ્યવસાય સ્થાને ( પરિણામ ભેદ ) રહેલા છે, તે અસંખ્યાતની સંખ્યા પણ અસંખ્ય લેાકાકાશના પ્રદેશ પ્રમાણુ છે. પુન: વિશુદ્ધિના અંશાની અપેક્ષાએ વિચારતાં દરેક અશુભ લેશ્યામાં અનન અનત સંકિલષ્ટતા છે, અને દરેક શુભ લેશ્યા અનત અનત વિશુદ્ધિયુક્ત છે. સામાન્યત: વિચારતાં કૃષ્ણàયાથી નીલલેસ્યા અનંત ગુણ વિશુદ્ધ, નીલથી કાપાત અનતગુણુ વિશુદ્ધ, એ પ્રમાણે યાવત્ શુકલ લેશ્યા સુધી અનતગુણુ વિશુદ્ધિ જાણવી.
(૧૨) ભવ્ય ૨—જે જીવમાં મેક્ષ પામવાની ચેામ્યતા છે તે ભવ્ય, અને મેક્ષ પામવાની અયેાગ્યતાવાળે! જીવ અભવ્ય કહેવાય. નિગેદાદિ સર્વ જાતિવાળા જીવા બન્ને પ્રકારના હેાય છે. તેમાં કેટલાએક જીવા એવા છે કે જેઓ મેાક્ષ પામવાની ચેાગ્યતાવાળા છે, પણ સૂક્ષ્મ નિગેાદમાંથી મહારજ નિકળવાના નથી તે મેાક્ષ કેવી રીતે પામે ? એવા માત્ર ચાગ્યતાવાળા જીવા ભળ્યાભવ્ય એમ ત્રીજા પ્રકારના પણ કહી શકાય પણ એ ભેદ ભવ્યમાં અંતર્ગત હાવાથી જુદો ન ગણે તેપણ ચાલી શકે. એ ત્રણ પ્રકારના જીવાનુ દ્રષ્ટાંત આ પ્રમાણે
મેશ્ને જશે એવા ભવ્ય જીવે! ગર્ભ ધારણ કરી શકે એવી સધવા સ્ત્રી સરખા છે; જેમ પરણેલી સ્ત્રી પતિના સયેાગે કાઈપણ વખતે ગર્ભ ધારણ કરી પુત્ર ઉત્પન્ન કરી શકશે તેમ ભવ્ય જીવા કાઇપણ કાળે અનુષ્યાદિ સામગ્રી પ્રાપ્ત થતાં અવશ્ય મેક્ષે જશે તે મળ્ય.
મેક્ષે જવાની માત્ર યેાગ્યતાવાળા ભળ્યાભવ્ય જીવે ગી ધારણ કરી શકે એવી પતિરહિત સ્ત્રી સરખા છે; જેમ કેÁ સ્રો પતિના યેાગે ગર્ભધારણ કરી શકે એવી છે પણ ભાગ્યના
For Private And Personal Use Only