________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 433 ઉદય હાય. દીર્ઘકાલિકી સંજ્ઞામાં પર્યાપ્ત સંક્ષિવત્ પરતુ જીનનામ કર્મ તથા 4 આનુપૂવી રહિત 104 ને ઉદય હેય. અને દૃષ્ટિવાદ સંજ્ઞામાં ક્ષયપશમ સમ્યક્ત્વવત્ 8-106 ને ઉદય છે. (ર) કળા –ઉદયવ (ર૬) સત્તા—હેતૂપદેશિકી સંજ્ઞામાં પર્યાપ્ત અસંજ્ઞિવત્ 8-147 ની સત્તા, દીર્ઘકાલિકીમાં પર્યાપ્ત સંઝિવત 8-140 ની સત્તા, તેમજ દૃષ્ટિવાદ સંજ્ઞામાં પણ 8-148 ની સત્તા છે. (ર૭) ર હેતુપદેશિકી સંજ્ઞામાં ઔદારિક, તેજસ અને કાર્મણ એ 3 શરીર છે, શેષ 2 સંજ્ઞાઓમાં 5 શરીર છે. (28) તુહેતુપદેશિકી સંજ્ઞામાં મૂળ બંધહેતુ 4, અને ઉત્તરહેતુ 1 અનાગ મિથ્યાત્વ, 6 કાયવધ, પ ઇન્દ્રિયની અવિરતિ, 23 કષાય, અને 2 યોગ એમ 37 છે. દીર્ધકાલિકી સંજ્ઞામાં દારિકમિશ્ર અને કાર્યણ લેગ વિના પ૫ બંધહેતુ છે, અને દૃષ્ટિવાદ સંજ્ઞામાં મિથ્યાત્વ વિના 3 મૂળહેતુ તથા 5 મિથ્યાત્વ, 4 અનંતાનુબંધિ, દારિકમિશ્ર અને કર્મણ વેગ એ 11 વિના શેષ 46 ઉત્તર બંધહેતુ છે. (ર૧) દાન–હેતુપદેશિકી સંજ્ઞામાં અસંક્ષિપણું હેવાથી ધ્યાન નથી. દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદ સંજ્ઞામાં ત્રીજા ચોથા શુકલધ્યાન સિવાય 14 છાઘસ્થિક ધ્યાન છે. (20) સંઘચા–હેતૃપદેશિકમાં 1 છેવકું સંઘયણ, અને શેષ 2 સંજ્ઞામાં 6 સંઘયણ છે. (32) સંથાન–હેતૂપદેશિકી સંજ્ઞામાં 1 હંડક સંસ્થાન, અને શેષ 2 સંજ્ઞામાં 6 સંસ્થાન છે. (32) સમુથાર–હેતુપદેશિકી સંજ્ઞામાં વેદના, કષાય અને મરણ એ 3 સમુદઘાત છે, શેષ 2 જ્ઞામાં કેવળીસમુદ્દઘાત વિના શેષ 6 સમુદ્દઘાત છે. (23) માય—હેતુપદેશિકી સંજ્ઞામાં પર્યાપ્ત અસંગ્નિ પંચે For Private And Personal Use Only