________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 432 3 પર્યાપ્ત વિલેન્દ્રિય અને 1 પર્યાપ્ત અસંક્ષિ એ ૪જીવભેદ હોય, દીર્ઘકાલિકી સંજ્ઞામાં સંક્ષિપર્યાયરૂપ 1 જીવભેદ છે, અને દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞામાં સંસિ સંબંધિ 2 જીવભેદ છે. પાંચસોત્રેસઠની અપેક્ષાએ હેતૂપદેશિકી સંજ્ઞામાં 3 પર્યાપ્ત વિલેકેનિદ્રય અને 5 પર્યાપ્ત સમુચિછમ તિર્યંચ મળી 8 જીવભેદ છે. દીર્ઘકાલિકીમાં પર્યાપ્ત સંફિસંબંધિ 212 જીવભેદ છે, અને દષ્ટિવાદ સંજ્ઞામાં અપર્યાપ્ત સપ્તમ નારક સિવાય સર્વે સંગ્નિ સંબંધિ 123 જીવભેદ છે, કારણકે સાતમી પૃથ્વીને અપર્યાપ્ત નારક અવશ્ય મિથ્યાદૃષ્ટિ હોય છે. (28) પ્રથff–હેતુપદેશિકી સંજ્ઞામાં મન:પર્યાપ્તિ વિના 5 પર્યાપ્તિ હોય છે, અને શેષ 2 સંજ્ઞામાં 6 પર્યાપ્તિઓ છે. (1) પ્રાણ - હેતુપદેશિકી સંજ્ઞામાં મનઃપ્રાણ સિવાયના 9 પ્રાણ, અને શેષ 2 સંજ્ઞામાં મન:પ્રાણ સહિત 10 પ્રાણ છે. (20) સંજ્ઞા–ત્રણે સંજ્ઞામાં આહારાદિ ચારે સંજ્ઞાઓ છે. હેતુપદેશિકી સંજ્ઞામાં 1 હેતૃપદેશિકી સંજ્ઞા, દીર્ઘકાલિકીમાં દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદ એ બે સંજ્ઞા, તેમજ દષ્ટિવાદમાં પણ એ એ સંજ્ઞા છે. . (22) ૪પ જ્ઞાન અજ્ઞાન અને દર્શન દ્વારવત્ ત્રણે સંજ્ઞામાં અનુક્રમે 4-10-7 ઉપયોગ છે. (રર) - હેતુપદેશિકીમાં મિથ્યાત્વ દૃષ્ટિ, દીર્ઘકાલિકીમાં 3 દૃષ્ટિ, અને દૃષ્ટિવાદ સંજ્ઞામાં 1 સમ્યક્ત્વ દૃષ્ટિ છે. (ર૩) વળ્ય—હેતુપદેશિકી સંજ્ઞામાં પર્યાપ્ત સમુર્ણિમ પંચેનિદ્રયવત્ 8-117 ને બંધ છે. દીર્ઘકાલિકીમાં પર્યાપ્ત સંક્ષિવત્ ૮–૧૨૦ને બંધ, અને દૃષ્ટિવાદ સંજ્ઞામાં ચતુર્થ ગુણસ્થાનમાં કહેલી 77 પ્રકૃતિઓમાં આહારદ્ધિક સહિત ૮-૭નો બંધ છે. (24) રહેતુપદેશિકી સંજ્ઞામાં પર્યાપ્ત અસંવિત્ પરન્તુ મનુષ્યગતિ નામકર્મ અને તિર્યગાનુપૂર્વી રહિત 9 ને For Private And Personal Use Only