________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવ્યત્વ અને અભવ્યત્વ પણ છે, દષ્ટિવાદ સંજ્ઞામાં કેવળ ભગ્ય (23) સ્થા–હેતૂપદેશિકી સંજ્ઞામાં 1 મિથ્યાત્વ, દીર્ઘકાલિકીમાં 6 સભ્યત્વ, અને દષ્ટિવાદમાં ઉપશમ, ક્ષપશમ, અને ક્ષાયિક એ 3 સભ્યત્વ છે. અહિં દષ્ટિવાદોપદેશીકી સંબંધિ સમ્યકત્વપણું મિશ્ર અને સાસ્વાદન સમ્યકત્વ આઝયિ નથી. (24) –હેતુપદેશિકીમાં અસંક્ષિપણું અને શેષ 2 સંજ્ઞામાં સંક્ષિપણું છે. સંક્ષિપણું મુખ્યત્વે દીર્ઘકાલિકી સંજ્ઞાની અપેક્ષાએ છે. ( 11 ) શહી–ત્રણે સંસામાં 6 દિશિને આહાર, લેમ અને કેવળ આહાર, આભેગાદિ અને પ્રકારને આહાર, અને સચિનાદિ 3 પ્રકારને આહાર છે. માટે સંજ્ઞામાં એ સર્વ ભેદ આહારીપણું છે, અને હેતુપદેશિકી તથા દીર્ઘકાલિકી સંસામાં અનાહારીપણું નથી, પરંતુ દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞામાં અનાહારીપણું છે, કારણ કે સમઢષ્ટિપણું પરભવમાં જતાં વક્રગતિએ પણ હોય છે. () ગુજરથાન–હેતૃપદેશિકી સંજ્ઞામાં 1 મિથ્યાત્વ ગુણસ્થાન છે. દીર્ઘકાલિકીમાં 12 ગુણસ્થાન છે. દષ્ટિવાદ સંસામાં ચોથાથી 12 મા સુધીનાં 99 ગુણસ્થાન છે. કારણ કે સર્વ ભગવાનને મને વિજ્ઞાનના અભાવે સંજ્ઞાને પણ અભાવ છે. (17) જીવમે–ચૌદ જીવભેદમાંથી હેતપદેશિકી સંગ્રામ 1 અહિં શંકા થાય કે કેવળી ભગવાનમાં સંક્ષિપણું તો કહેલું છે, અને સંક્ષિપણું દીર્ઘકાલિકી સંજ્ઞા હેવાથી જ હોય છે, તો કેવળી ભગવાનમાં દીર્ધકાલિકી સંજ્ઞા કેમ નહિ!—તેને ઉત્તરમાં જાણવાનું કે પૂર્વ વળી ભગવાનમાં જે સંક્ષિપણું કહ્યું છે તે મનોવિજ્ઞાનરૂપ નહિ, પણ અનુત્તર દેવાદિકને ઉત્તર આપવા પ્રસંગે મન પરમાણુઓને તથા વિધ પરિણ માવવા રૂપ છે, કે જે કેવળી ભગવાનને પોતાને વિય ધના કારણરૂપ નથી. For Private And Personal Use Only