________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 43 હોઈ શકે છે. પરંતુ અભિલાષાની અપેક્ષાએ તે હેતુપદેશિક સંજ્ઞામાં 1 નપુંસકવેદ છે, અને શેષ ર સંજ્ઞામાં ત્રણે વેદ છે. (6) વાવ –હેતૃપદેશકી સત્તામાં પુરૂષદ અને સ્ત્રીવેદ વિના 23 કષાય છે. દીર્ઘકાલિકીમાં 25 કષાય, અને દૃષ્ટિવાદ સંજ્ઞામાં 4 અનંતાનુબંથિ વિના 21 કષાય છે. મૂળકષાય સવ સંજ્ઞાઓમાં ચાર ચાર છે. (7) ન–હેનપદેશિકી સંજ્ઞામાં જ્ઞાન નથી. વિશ્લેનિદ્રયાદિકને અપર્યાપ્તપણામાં જે કે સાસ્વાદન ભાવે જ્ઞાન છે, પરંતુ હેતૂપદેશિકી સંજ્ઞા પર્યાપ્ત અવસ્થામાં હોવાથી તે વખતે તે અજ્ઞાનજ છે. દીર્ઘકાલિકી તથા દષ્ટિવાદેપદેશિકી સંજ્ઞામાં કેવળજ્ઞાન સિવાયનાં 4 જ્ઞાન છે. કારણ કે એ બન્ને સંજ્ઞાઓ છદ્મસ્થ અવસ્થામાં હોય છે, કેવળજ્ઞાનીને મનહારા વિચાર કરવાને અભાવ હોવાથી દીર્ઘકાલિકી સંજ્ઞા ન હોય એ તે સ્પષ્ટ જ છે, પરતુ કેવળીને સમ્યગદષ્ટિપાછું છતાં પણ દષ્ટિવાદ સંજ્ઞા નહિ હાવાનું કારણ એજ કે દષ્ટિવાદસંજ્ઞા પણ સમ્યગદ્રષ્ટિ જીવેના યથાર્થ મને વિજ્ઞાન રૂપજ છે, અને મનોવિજ્ઞાન કેવળીને હોય નહિ. (8) સાક્ષાન–હેતુપદેશિકી સંજ્ઞામાં મતિ અને શ્રુત એ બે અજ્ઞાન છે, દીર્ઘકાલિકીમાં ત્રણે અજ્ઞાન છે, અને દષ્ટિવાદ સંજ્ઞામાં સમ્યગદષ્ટિપણું હોવાથી અજ્ઞાન ન હોય. (2) સંચમહેતુપદેશિકી સંજ્ઞામાં 1 અવિરતિ ચારિત્ર છે, અને શેષ 2 સંજ્ઞામાં 7 ચારિત્ર છે. (20) રુ હેતૂપદેશિકી સંજ્ઞામાં ચક્ષુ અને અચકું એ 2 દર્શન છે, અને શેષ ર સંજ્ઞામાં (જ્ઞાનમાં કહ્યા પ્રમાણે) કેવળ દર્શન વિના 3 દર્શન છે. (22) - હેતુપદેશિકી સંજ્ઞામાં 3 અશુભલેશ્યા છે, અને શેષ 2 સંજ્ઞામાં 6 લેહ્યા છે. (2) મથક–હેતૂપદેશિકી અને દીર્ઘકાલિકી સંજ્ઞામાં For Private And Personal Use Only