________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે અથવા ભગ્યની અપેક્ષાએ અનાદિ સાત છે. (36) નિ–ચારે સંજ્ઞામાં દરેકમાં 84 લાખ યોનિઓ છે અને સચિત્તાદિ 12 ભેદમાંની પણ સર્વે પ્રકારની યોનિઓ છે. इत्याआहारादिसंज्ञाचतुष्के 36 द्वारप्राप्तिः समाप्ता. હેતુપદેશિકી વિગેરે 3 સંજ્ઞામ. (2) ત–ઉપદેશિકી સંસામાં 1 તિર્યંચગતિ છે. કારણ કે હેતુપદેશિકી સંજ્ઞા મને લબ્ધિ રહિત ત્રસજીવોને કરણપર્યાપ્ત અવસ્થામાં હોય છે, તેવા ત્રસજીવો 3 વિકલે દ્રય અને સમુર્ણિમ પંચેનિદ્રય તિર્યચજ છે. મનુષ્ય ગતિમાં છે કે સમુર્ણિમ મનુ મનલબ્ધિ રહિત ત્રસ છે પરંતુ તેઓને પર્યાપ્ત અવસ્થા નહિ હોવાથી હેપશિકી સંજ્ઞા ન હોય. દીર્ઘકાલિકી સંજ્ઞામાં 4 ગતિ છે. કારણ કે દીર્ઘકાલિકી સંજ્ઞા મનેલબ્ધિવાળા જીવોને પર્યાપ્ત અવસ્થામાં હોય અને મનોલબ્ધિવાળા જ ચારે ગતિના હોય છે, દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞામાં પણ ચારે ગતિ છે. કારણ કે એ સંજ્ઞા સમ્યગદષ્ટિ જીવને છે અને સમ્યગદષ્ટિપણું ચારે ગતિમાં છે. એ કારણે આગળનાં દ્વારમાં પણ યથાયેગ્ય વિચારવાં. (2) સુન્દ્રા –હેતુપદેશિકી સંસામાં 2-3-4-5 ઈન્દ્રિય છે, અને શેષ 2 સંજ્ઞામાં 1 પંચેન્દ્રિયપણું છે. (3) વાર-ત્રણે સંજ્ઞામાં 1 ત્રસકાય છે. (4) –ત્રણે સંજ્ઞામાં મૂળ યોગ 3 છે, અને ઉત્તર ભેદમાં હુંપદેશિકી સંજ્ઞામાં દારિક અને વ્યવહાર વચન. ચોગ એમ 2 એગ છે. દીર્ઘકાલિકી અને દષ્ટિવાદ સંસામાં દારિકમિશ્ર અને કાશ્મણ સિવાયના 13 રોગ છે. * (1) –ત્રણે સંજ્ઞામાં 4 વ્યવે છે. કારણ કે સમુમિ પંચેન્દ્રિયે પણ આકાર માત્રથી સ્ત્રી પુરૂષ અને નપુંસક For Private And Personal Use Only