________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર) 3ii –ઉદયવત્ (22) વાર–આહાર સંજ્ઞામ. 13 અથવા ૧પ વાન અને શેષ 3 સંજ્ઞામાં 13 ધ્યાન છે, તેનું કારણ ગુણસ્થાનને આધારે જાણવું. (રૂ૨) મુઘાત–આહાર સંજ્ઞામાં 6 અથવા 7 સમુદ્દઘાત અને શેષ 3 સંજ્ઞામાં કેવળ સમુદ્યાત વિના 6 સમુદ્યાત છે. અહિં કેવળીસમુઘાતમાં અનાહારી એવા ત્રણ સમયમાં આહાર નથી તેપણ સુધાના ઉદય માત્રથી અહિં આહાર સંજ્ઞા ગણી છે. (રૂરૂ) મવ–આહાર સંજ્ઞામાં મૂળભાવ 5 અને ઉત્તરભાવ પ૩ અથવા છઘપ્રાગ્ય (સર્વજ્ઞ યેગ્ય 7 ભાવ વિના) 46 ભાવ છે, અને શેષ 3 સંજ્ઞામાં 8 ક્ષાયિકભાવ સિવાય શેષ 45 ભાવ છે. (34) ૩rષTદના–કાયાગ પ્રાણુવત્, પરતુ ભયાદિ 3 સંજ્ઞામાં સમુઘાતકૃત અવગાહના દીઘ 14 રજજુ પ્રમાણ છે એ વિશેષ છે. અહિં કેવળી સમુદ્દઘાતમાં એ સમયે સંપૂર્ણ લેકાવગાહના હોય તે વખતે અનાહારીપણું હોવાથી જે કે આહારનો અભાવ છે, પરન્તુ સુધારૂપ અશાતાવેદનીયના ઉદયરૂપ આહારસંજ્ઞા માનીએ તે આહારજ્ઞા વિદ્યમાન છે, અન્યથા નહિ. (રૂક) સ્થિતિ–યારે સંજ્ઞામાં ભાવસ્થિતિ કાયગપ્રાણવત્ છે. આહારસંજ્ઞામાં જઘન્ય કાયસ્થિતિ ભવ્યની અપેક્ષાએ અનાદિ સાન્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અભવ્યની અપેક્ષાએ અનાદિ અનન્ત છે. અહિં સર્વ જીવોને વકગતિમાં 1-2-3 સમય અનાહારીપણું હોય તે પણ તે વખતે આહાર સંજ્ઞા વિદ્યમાન છે. શેષ 3 સંજ્ઞામાં જઘન્ય કાયસ્થિતિ ન સમય છે. કારણ કે ઉપશમ શ્રેણીમાં ભય વિગેરેનો ઉદય વિકેદ થયા બાદ 1 સમય અનુદયપણું ભેગવી અનતર સમયે મરણ પામી અનુત્તરદેવ થતાં તુર્તજ ભા વિગેરે સંજ્ઞાને પુન:ઉ દય થાય છે, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અભવ્યની અપેક્ષાએ અનાદિ અનન્ત For Private And Personal Use Only