________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર૭ (20) 4-3 संज्ञाधारमा 36 द्वारोनी प्राप्ति. આહારાદિ 4 સંજ્ઞામાં. ગતિ વિગેરે 24 ધારે સર્વે ઉત્તરભેદ સહિત છે. શેષ 12 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે - (7) –આહાર સંજ્ઞામાં ચાર અથવા પાંચ જ્ઞાન છે. કારણકે અહિં શ્રીસર્વને પણ સુધાવેદનીયનો ઉદય હોવાથી આહાર સંજ્ઞા ગણુ છે. અથવા સંજ્ઞાને મતિજ્ઞાનાત્માકજ માનીએ તો કેવળ જ્ઞાન વિના 4 જ્ઞાન 3 દર્શન ઈત્યાદિ છદ્મસ્થપ્રાગ્ય દ્વારે વિચારવાં. અને શેષ ભય વિગેરે 3 સંજ્ઞામાં કેવળજ્ઞાન વિનાનાં 4 જ્ઞાન છે. કારણ કે ભયમેહનીયનો ઉદય આઠમાં ગુણસ્થાન સુધી અને ભરૂપ પરિગ્રહ સંજ્ઞા ૧૦મા ગુણસ્થાન સુધી છે. આગળના સવે દ્વારોમાં પણ એજ કારણે અનુસરવાં. (1) ચમ-આહારજ્ઞામાં 7 ચારિત્ર, ભય અને મૈથુન સંજ્ઞામાં સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાત વિના 5 ચારિત્ર છે. પરિગ્રહ સંજ્ઞામાં યથાખ્યાત વિના 6 ચારિત્ર છે. કારણ ગુણસ્થાનને આધારે વિચારવું. (20) ર–આહાર સંજ્ઞામાં 4 અથવા 3 દર્શન, અને શેષ ત્રણ સંજ્ઞામાં કેવળ દર્શન વિના 3 દર્શન છે. () ગુખસ્થાન–આહાર સંજ્ઞામાં 12 અથવા 13 ગુણસ્થાન, ભય સંજ્ઞામાં 8 ગુણસ્થાન, મૈથુન સંજ્ઞામાં 9 ગુણસ્થાન, અને પરિગ્રહસંજ્ઞામાં 10 ગુણસ્થાન છે. કારણ કે સુધાવેદનીયાદિ હેતુ તે તે ગુણસ્થાન સુધી વિદ્યમાન છે. (ર) 4 –આહારસંજ્ઞામાં સર્વ કર્મને ઉદય અથવા છદ્મસ્થપ્રાગ્ય ઉદય છે, અને શેષ 3 સંજ્ઞામાં જીનનામ વિના 121 ઉત્તર પ્રકૃતિને ઉદય છે. For Private And Personal Use Only