________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિદ્રયવત્ 3 મૂળભાવ અને 25 ઉત્તરભાવ છે. દીર્ઘ કાલિકીમાં પ મૂળભાવ અને ક્ષાયિકદાનાદિક પ તથા કેવળત્રિક વિના શેષ 46 ઉત્તરભાવ છે, દૃષ્ટિવાદ સંજ્ઞામાં 5 મૂળભાવ તેમજ અજ્ઞાન , મિથ્યાત્વ, અને અભાવ વિના દીર્ઘકાલિકીવત્ 40 ઉત્તરભાવ છે. (24) વાદના–ત્રણે સંજ્ઞાની જન્મ દેહાવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ 1000 પેજન પ્રમાણ છે. કારણકે સમૂર્છાિમ અને ગર્ભજ જળચરની અવગાહના 1000 એજન છે. તથા હેતૃપદેશિકી સંજ્ઞાની ઉતર દેહાવગાહના ઉત્તરદેહને અભાવ હોવાથી નથી. શેષ 2 સંજ્ઞાઓની ઉત્તર દેહાવગાહના પર્યાપ્ત સંજ્ઞિવત્ જાણવી. હેતુ પદેશિકી સંજ્ઞાની સમુદ્દઘાતકૃત ઉત્કૃષ્ટ અવગાહના દીર્ઘ 7 રજજુ પ્રમાણ છે, કારણકે સમૂર્ણિમ પંચેન્દ્રિયની ઉત્પત્તિ તિરંગ લોકમાં છે. અને મરણ પામી કેન્દ્ર સુધી જાય છે. શેષ 2 સંજ્ઞાઓની સમુદુઘાતકૃત અવગાહના (સીતેન્દ્રવત્ અસ્પૃતદેવની ચતુર્થ પૃથ્વી પર્વત ગતિ હોવાથી) દીર્ઘ 8 રજજુ પ્રમાણ છે. (3) સ્થિતિ–હેતૃપદેશિકી સંજ્ઞામાં જઘન્ય ભવસ્થિતિ તમુહૂર્વ અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ સમુચ્છિમ ચતુષ્પદની અપેક્ષાએ 84000 વર્ષ છે. શેષ 2 સંસામાં જઘન્ય ભવસ્થિતિ અન્ત મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ છે. એ ત્રણે સંજ્ઞામાં કાય સ્થિતિનું પ્રમાણ અપર્યાપ્ત અવસ્થા રહિત ભવસ્થિતિ જેટલું છે, પરતુ દષ્ટિવાદ સંજ્ઞાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પશમ સમ્યકત્વત્ સાધિક 66 સાગરોપમ છે, એ વિશેષ છે. (રૂદ નિ–હેતુપદેશિકી સંજ્ઞામાં વિકસેન્દ્રિયની 6 લાખ અને સમુર્ણિમ તિર્યંચ પંચેનિદ્રયની 4 લાખ મળીને 10 લાખ નિ છે. દીર્ઘકાલિકી અને દષ્ટિવાદોપદેશિકી સંસામાં પંચેન્દ્રિય સંબંધિ ર૬ લાખ યોનિ છે. હેતુપદેશિકી સંજ્ઞામાં સચિત્તાદિ 3 શીતાદિ 3, અને વિવૃત એમ છ નિ છે. શેષ 2 સંજ્ઞામાં સચિત્ત વિકૃત અને શંખાવર્ત વિના શેષ 09 નિ છે. इति महाद्वारे 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only