________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 465 થિક 14 ધ્યાન હોય છે. અહિં 5 ઈન્દ્રિય પ્રાણ સર્વજ્ઞપણામાં નહિ ગણેલા હોવાથીજ એ 5 ઈન્દ્રિયપ્રાણમાં સર્વજ્ઞપણાનાં બે ધ્યાન નથી, અને મન પ્રાણ વચન પ્રાણ તથા ઉચ્છવાસ પ્રાણ સર્વજ્ઞપણામાં (સગી કેવલીને) છે પરન્તુ સર્વજ્ઞને એ ત્રણ પ્રાણ જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી ધ્યાનાન્તરિક કાળ પ્રવર્તે છે માટે પણ એ ત્રણ પ્રાણમાં સર્વરૂપણનાં બે ધ્યાન નથી. (રૂર) સમુપાતિ- ઈન્દ્રિયપ્રાણમાં કેવળી સમુદઘાત વિના 6 સમુઘાત છે, શેષ પાંચ પ્રાણમાં છ સમુઘાત છે. અહિં પણ પૂર્વે મનગ વચનગમાં કેવળીસમુઘાત નથી કહ્યો, છતાં પણ મનપ્રાણ તથા વચનપ્રાણમાં કેવળીસમુઘાત કહ્યો તેમાં વિરોધ જાણ નહિ. (32) મ–૫ ઈન્દ્રિય પ્રાણોમાં ક્ષાયિક ભાવે દાનાદિ 5 લબ્ધિ, કેવળજ્ઞાન, કેવળ દર્શન, એ 7 વિના જ ભાવ હેય, અને શેષ 5 પ્રાણમાં સર્વે 53 ભાવ હેય. અહિં પાંચ ઈન્દ્રિય પ્રાણેમાં ક્ષીણમેહ ગુણસ્થાન હોવાથી ક્ષાયિક ચારિત્ર હોય છે, માટે તે બાદ કરવા ગ્ય નથી, અને શેષ ભાવ હેવાનું કારણ સમજવું સુગમ છે. (34) વાધના–સર્વે પ્રાણમાં જન્મદેહની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમો ભાગ છે. સ્પર્શેન્દ્રિય, કાયાગ, વાસોચ્છવાસ અને આયુષ્ય એ જ પ્રાણમાં જન્મદેહની ઉત્કૃષ્ટ અવગાહના પર્યાપ્તબાદર પ્રત્યેક વનસ્પતિ આશ્રયિ સાધિક 1000 જન છે. અને શેષ 6 પ્રાણમાં જન્મદેહની ઉત્કૃષ્ટ અવગાહના ગર્ભ જ મસ્યાદિકની અપેક્ષાએ 1000 એજન પ્રમાણ છે. વળી પૂર્વોક્ત 4 પ્રાણ માં ઉત્તરદેહની જઘન્ય અવગાહના વાયુના વૈકિય શરીર 1 કારણ કે સમુદ્દઘાતમાં વ્યાપારરૂપ મનગ તથા વચન યોગનો સર્વથા અભાવ છે, પરંતુ પુનઃ વ્યાપાર કરવાની યોગ્યતારૂપ મનપ્રાણ તથા વચનપ્રાણ તે કેવળી સમુદ્દઘાત વખતે પણ હોઈ શકે છે, અને 5 ઈન્દ્રિયપ્રાણ તો સ્વસ્વકાર્ય કરવામાં સદાકાળને માટે અયોગ્ય થઈ ગયા છે. માટે ઇન્દ્રિયો છે પણ ઇન્દ્રિયપ્રાણુ કેવળીને નથી For Private And Personal Use Only