________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ર૪ એકેન્દ્રિય, 3 અપર્યાપ્ત વિકસેન્દ્રિય, પ અપર્યાપ્ત સમુર્ણિમ તિર્યંચ પંચેનિદ્રય અને 101 સમુર્ણિમ મનુષ્ય એ 131 વિના શેષ ૪૩ર વદ છે. તથા મન:પ્રાણમાં ચૌદ ભેદમાંથી 1 સંક્ષિપર્યાપ્ત, અને પાંચ ત્રેસઠમાંથી 99 પર્યાપ્તદેવ, 7 પર્યાપ્ત નારક, 101 પર્યાપ્ત મનુષ્ય, અને 5 પર્યાપ્ત ગર્ભજતિર્થી એ 212 જીવભેદ છે. અહિં ચક્ષુપ્રાણમાં અને વચનપ્રાણમાં અપર્યાપ્ત જીવભેદની પ્રાપ્તિ છે, પરતુ ચક્ષુદર્શનમાં અને વચનગમાં અપર્યાપ્તપણની પ્રાપ્તિ નથી. વળી પ્રથમ દર્શન અને ગદ્વારમાં જીવભેદ ઉતારતાં અપર્યાપ્ત જીવભેદ કહ્યા નથી, તે પણ અહિં ચક્ષુ પ્રાણમાં અને વચન પ્રાણમાં અપર્યાપ્ત જીવમેદની પ્રાપ્તિ કહેવામાં વિરોધ જાણ નહિ. (ર૦) સંક્ષ–સર્વે પ્રાણેમાં આહારાદિ તથા હેતુપદેશિકી વિગેરે સર્વે સંજ્ઞાઓ છે, પરંતુ મન:પ્રાણમાં હેતુપદેશિક સંજ્ઞા ન હોય એ વિશેષ છે. (22) થાન–કાયથેગ પ્રાણમાં શુકલધ્યાનના ચોથા ભેદ સિવાયનાં 15 ધ્યાન છે, કારણ કે કાગ સગી ગુણસ્થાનના અન્ત સમય સુધી છે, અને ૧૫મું ધ્યાન પણ સયાગી ભગવાનને યોગનિરોધ કાળે મન વચન ગ રૂંધ્યાબાદ કેવળ સૂક્ષમ કાયયેગ પ્રવર્તતી વખતે હેાય છે, અને ત્યારબાદ અગીપણું પ્રાપ્ત થતાં શુકલધ્યાનને ચે ભેદ પ્રવર્તે છે, માટે એ 16 મું ધ્યાન કાયાગીને નથી. આયુષ્ય પ્રાણુ અગી ગુણસ્થાનના અન્ત સમય સુધી છે. અને શેષ પ્રાણમાં ઉપરોક્ત બે સિવાયનાં છાવ 1 તાત્પર્ય એ છે કે ચક્ષુનો દેખવારૂપ વ્યાપાર તે ચક્ષુદર્શન અને વચનનો ઉચ્ચારરૂપ વ્યાપાર તે વચનયોગ એ બન્ને તો કરણપર્યાપ્ત જીવમાં જ હોઇ શકે, અને તે વ્યાપાર કરવાની શક્તિરૂપ ચક્ષુપ્રાણ અને વચનપ્રાણ તે અનુક્રમે ઈન્દ્રિયપર્યાપ્તિ અને ભાષાપર્યાપ્તિ સમાપ્ત થયા બાદ તુર્તજ હોય છે માટે એ બે પ્રાણુ અપર્યાપ્ત જીવોને હોય છે પણ એ બે યોગ તો અપર્યાપ્ત જીવોને ન હોય. For Private And Personal Use Only