________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ર૩ () સંજ્ઞા –મનઃપ્રાણમાં સંસિત્વ, શેષ 9 પ્રાણમાં સંજ્ઞિત્વ અને અસંજ્ઞિત્વ બને હોય છે. (6) સદારા સ્પર્શેન્દ્રિય, ઉચ્છવાસ, આયુષ્ય, અને કાયવેગ એ જ પ્રાણમાં (એકેન્દ્રિયપણુ પણ હોવાથી) 3-4-5-6 દિશિને આહાર છે, શેષ 6 પ્રાણમાં કેવળ 6 દિશિને આહાર છે અને કાયયોગ તથા આયુષ્ય એ બે પ્રાણમાં એજ વિગેરે ત્રણે પ્રકારને આહાર છે, કારણકે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં પણ એ બે પ્રાણ હોય છે, અને શેષ 8 પ્રાણમાં લેમ અને કેવળ એ બે આહાર છે. સર્વે પ્રાણમાં આગાદી 2 આહાર અને સચિરાદિ ત્રણે પ્રકારનો આહાર છે. 5 ઈન્દ્રિયપ્રાણમાં અનાહારીપણું નથી અને શેષ 5 પ્રાણમાં સર્વપણું હોવાથી સમુદ્દઘાતવતી અનાહારીપણું હોય છે. (6) ગુજરથાન-૫ ઈન્દ્રિય પ્રાણમાં પ્રથમનાં 12 ગુણ સ્થાન છે; કાયયેગમાં 13 ગુણસ્થાન, અને આયુષ્ય પ્રાણમાં 14 ગુણસ્થાન છે. (27) જમેર–સ્પર્શેન્દ્રિય. આયુષ્ય, અને કાગ એ 3 પ્રાણમાં 14 અને 563 ભેદ છે. રસનેન્દ્રિયમાં ચૌદમથી ચાર એકેન્દ્રિય વિના 10, અને પાંચસો ત્રેસઠમાંથી 22 એકેન્દ્રિય વિના પ૪૧ જીવદ છે. ધ્રાણેન્દ્રિયમાં ચૌદમાંથી ચાર એકેન્દ્રિય અને બે દ્વીન્દ્રિય વિના 8 જીવભેદ અને પાંચસો ત્રેસઠમાંથી બાવીસ એકેન્દ્રિય અને બે દ્વીન્દ્રિય વિના પ૩૯ જીવભેદ છે. ચક્ષુ ઈન્દ્રિયમાં ત્રીન્દ્રિયને બે ભેદ વિના ધ્રાણેન્દ્રિયવત 6 અને પ૩૭ જીવભેદ છે. ત્રેન્દ્રિયમાં બે ચતુરિન્દ્રિય વિના ચક્ષુ ઇન્દ્રિયવત્ 4 અને 535 જીવભેદ છે. ઉચ્છવાસ પ્રાણમાં બે અપર્યાપ્ત ( સૂક્ષમ–બાદર ) એકેન્દ્રિય વિના તથા અગીયાર અપર્યાપ્ત એકેન્દ્રિય વિના પર છવભેદ છે. વચન પ્રાણમાં ચૌદમથી ચાર એકેન્દ્રિય, 3 અપર્યાપ્ત વિકસેન્દ્રિય, અને 1 અપર્યાપ્ત અસંગ્નિ એ 8 વિના શેષ 6 જીવભેદ છે, અને પાંચસે ત્રેસઠમાંથી 22 For Private And Personal Use Only