________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪રર બાદ કરીએ તેટલી હેય. તથા ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સર્વ પર્યાતિએની પૂર્વોક્ત પદ્ધતિએ કિચિક્યૂન 33 સાગરોપમ પ્રમાણ છે. (36) એrf–પહેલી ચાર પર્યાપ્તિઓમાં દરેકની 84 લાખ 84 લાખ યોનિ છે, ભાષાપતિમાં ત્રણ સંબંધિ 32 લાખ મેનિ છે, અને મન:પર્યાપ્તિમાં પંચેન્દ્રિય સંબંધિ 26 લાખ એનિ છે. વળી પહેલી પ પર્યાપ્તિઓમાં સચિત્તાદિ સર્વ ભેદવાળી નિઓ ( 12 ચેનિઓ) છે, અને મન:પર્યાપ્તિમાં સચિત્ત વિવૃત અને શંખાવર્ત નિ ન હોય કારણકે સંક્ષિપર્યાપ્તને અસંસિ અને અપર્યાપ્ત એગ્ય સચિત્ત વિવૃત અને શંખાવર્ત યોનિ ન હોય. | | તિ પffaષ રૂદ દરબાર માસ છે (19) 10 प्राणमा 36 द्वारोनी प्राप्ति. ગતિ વિગેરે 19 દ્વારા સર્વે ઉત્તરદ સહિત છે. શેષ 17 દ્વારમાં જે જે તફાવત છે તે નીચે પ્રમાણે— (ર) સુન્દ્રા સ્પર્શેન્દ્રિય, ઉચ્છવાસ આયુષ્ય અને કાયમ એ 4 પ્રાણમાં 1-2-3-4-5 ઈન્દ્રિયે છે, કારણકે એ જ પ્રાણ એકેન્દ્રિયોને પણ હોય છે. રસનેન્દ્રિય અને વચન પ્રાણમાં 2-3-4-5 ઈનિદ્રિ છે, કારણ કે એ બે પ્રાણ સર્વ ત્રસજીવને છે. ઘણેન્દ્રિય ત્રીનિદ્રયાદિને હોય છે, એ પ્રમાણે ચક્ષુમાણમાં 4-5 ઈન્દ્રિ, અને શ્રેગ્નેન્દ્રિય તથા મન પ્રાણમાં એક પંચેન્દ્રિય પણ હોય. (3) –સ્પર્શેન્દ્રિય, ઉચ્છવાસ કાયોગ, અને આયુષ્ય એ 4 પ્રાણમાં 6 કાય, અને શેષ 6 પ્રાણમાં 1 ત્રસકાય છે. (7) જ્ઞાન–પ ઈન્દ્રિય પ્રાણમાં કેવળ જ્ઞાન વિના જ્ઞાન છે, કારણકે સર્વજ્ઞને અતીન્દ્રિય જ્ઞાન હોવાથી ઇન્દ્રિય પ્રાણનો અભાવ ગણાય છે. અને શેષ 5 પ્રાણમાં પાંચ જ્ઞાન છે. (20) રર–પ ઈન્દ્રિય પ્રાણમાં કેવળ દર્શન વિના 3 દર્શન, અને શેષ 5 પ્રાણમાં 4 દર્શન છે. For Private And Personal Use Only