________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૧ . મન:પર્યાપ્તિમાં હેતૂપદેશિકી સંજ્ઞા ન હોય એ વિશેષ છે. () માળના—પતિઓમાં જન્મદેહની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાત ભાગ છે, પડેલી 4 પતિઓમાં જન્મદેહની ઉત્કૃષ્ટ અવગાહના પર્યાપ્તબાદર પ્રત્યેકવનસ્પતિ આશ્રયિ સાયિક 1000 એજન, અને ભાષા તથા મન:પર્યાતિમાં પર્યાપ્ત ગર્ભજ મસ્યાદિકની અપેક્ષાએ 1000 ચાજન પ્રમાણ છે. તથા પહેલી 4 પર્યાપ્તિઓમાં ઉત્તરદેહની જઘન્ય અવગાહના પર્યાપ્ત બાદરવાયુના વૈકિયદેહની અપેક્ષાએ અંગુલને અસંખ્યાતમે ભાગ, અને ભાષા તથા મન પયાપ્તિમાં ઉત્તરદેહની જઘન્ય અવગાહના સંન્નિના ઉત્તર વક્રિયની અપેક્ષાએ અંગુલને સંખ્યામાં ભાગ છે. સર્વ પર્યાપ્તિઓમાં ઉત્તરદેહની ઉત્કૃષ્ટ અવગાહના 4 અંગુલ અધિક લાખ જન છે, અને સમુદઘાતકૃત ઉત્કૃષ્ટ તૈજસકાણની અવગાહના કેવલિ સમુદુઘાતની અપેક્ષાએ સંપૂર્ણ કાકાશ પ્રમાણ છે. (6) શિતિ–પહેલી 3 પર્યાપ્તિઓની જઘન્ય ભવસ્થિતિ 256 આવલિકા, અને શેષ 3 પર્યાપ્તિઓની જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત છે. સર્વે પર્યાપ્તિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુત્તર દેવ અથવા સપ્તમ નારકની અપેક્ષાએ 33 સાગરોપમ છે. પહેલી 3 પર્યાપ્તિએની જઘન્ય કાયસ્થિતિ કિંચિત્ જૂન 256 આવલિકા છે, કારણકે 256 આવલિકા જેટલા આયુષ્યવાળા એકેન્દ્રિયાદિ જીવે પૂર્વભવમાંથી નિકળી વકગતિએ સ્વભવમાં ચોથે અથવા પાંચમે સમયે ઉત્પન્ન થાય, અને તે જ સમયે આહાર પર્યાપ્તિ પણ પૂર્ણ કરે, માટે 256 આવલિકામાં 3-4 સમય ન્યૂન એટલી આહાર પર્યાતિની જઘન્ય કાયસ્થિતિ છે. એ પ્રમાણે શરીર પર્યાપ્તિની જઘન્ય કાયસ્થિતિ 256 આવલિકામાંથી શરીર અપર્યાપ્ત અવસ્થાનું અન્ત હર્ત (ચાર પાંચ સમય સહિત) બાદ કરીએ તેટલા કાળ પ્રમાણની છે, અને ઇન્દ્રિયવિગેરે ચારે પર્યાપ્તિઓની પણ જઘન્ય કાયસ્થિતિ તે તે પર્યાપ્તિવડે અપર્યાપ્તપણાને કાળ જઘન્ય ભવસ્થિતિમાંથી For Private And Personal Use Only