________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પતિમાં 2-3-4-5 ઈન્દ્રિયો છે, કારણ કે ભાષા પર્યાપ્તિ સર્વ ત્રસ જીવેને હોય, અને મનઃ પર્યાપ્તિમાં એક પંચેન્દ્રિયપણું જ છે. (3) કાય–પહેલી ૪પતિઓમાં 6 કાય, અને ભાષા તથા મનઃ પર્યાપ્તિમાં 1 ત્રસકાય હોય. ' (24) સંક્ષિા –હેલી પ પર્યાપ્તિઓમાં અસંક્ષિપણું, અને મનઃ પર્યાપ્તિમાં સંક્ષિપણું હોય છે. (26) આહારી–પહેલીકસ્પતિઓમાં 3-4-5-6 દિશિને આહાર હાય, કારણ કે એ પર્યાપ્તિએ એકેન્દ્રિયને પણ હોય છે. ભાષા અને મનઃ પર્યાપ્તિઓમાં કેવળ 6 દિશિને આહાર હોય, કારણ કે એ બે પર્યાપ્તિએ ત્રસ જીવેમાં જ હોય છે. વળી એક આહાર પર્યાપ્તિમાં એજ, લેમ, અને કવળ એ ત્રણે આહાર છે, કારણકે આહાર પર્યાપ્તિમાં શરીર અપર્યાપ્તપણું પણ હોઈ શકે છે. અને શેષ 5 પથતિઓમાં શરીર અપર્યાપ્તપણુંજ હેવાથી જ આહાર ન હોય. પરંતુ લેમ અને કવલ આહાર હોય. શેષ સ્વરૂપ છએ પર્યાસિઓમાં સર્વ ઉત્તર ભેદપૂર્વક યથાયોગ્ય જાણવું (27) નામેર–પડેલી 3 પર્યાતિઓમાં 14 જીવભેદ છે, અને 563 જીવભેદ પણ છે. ઉચ્છવાસ પર્યાપ્તમાં 2 અપર્યાપ્ત એકેન્દ્રિય વિના ચાંદ ભેદમાંના 12 ભેદ છે, અને પાંચસે ત્રેસઠ ભેદમાંથી 11 અપર્યાપ્ત એકેન્દ્રિય સિવાયના પપર છવભેદ છે. ભાષા પથમિમાં ચંદ ભેદમાંથી 4 એકેન્દ્રિય, 3 અપર્યાપ્ત વિકલેન્દ્રિય, અને 1 પર્યાપ્ત અગ્નિ પંચેન્દ્રિય સિવાયના શેષ 6 જીવભેદ છે, અને પાંચસે ત્રેસઠમાંથી 3 અપર્યાપ્ત વિકલેન્દ્રિય, 5 અપર્યાપ્ત સમુમિતિર્થચ, 101 સમુક્કિમ મનુષ્ય અને 22 એકેન્દ્રિય એ 131 સિવાયના શેષ ૪૩ર જીવભેદ છે. મન:પર્યા. પ્તિમાં ચાદભેદમાંને સંક્ષિપર્યાપ્તરૂપ 1 જીવભેદ છે, અને પાંચ ત્રેિસઠમાંથી 9 પર્યાપ્તદેવ, 7 પર્યાપ્ત નારક, 101 પર્યાપ્ત ગજ મનુષ્ય, અને 5 પર્યાપ્ત ગર્ભજતિર્યંચ એ 212 જીવભેદ છે. (20) –સર્વે પર્યાપ્તિમાં સર્વે સંજ્ઞાઓ છે, પરંતુ For Private And Personal Use Only