________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 410 અને મિનિ ) છે. તથા પહેલી ત્રણ પૃથ્વીના નારક સંબંધી 6 છવભેદમાં શીતની. 4 અગ્નિકાય રૂ૫ 4 જીવભેદ તથા છ૩ી અને સાતમી પૃથ્વીના નારક . સંબંધી 4 જીવભેદ એ 8 જીવભેદમાં 1 ઉણનિ છે. 198 દેવ, 202 ગર્ભજ મનુષ્ય, અને 10 ગજ તિર્યંચ એ 410 જીવભેદમાં 1 શીતષ્ણુ યોનિ છે. એથી અને પાંચમી નરકના નારક સંબધિ ૪જીવભેદમાં શીત અને ઊણ એ 2 ની છે. 101 સમુર્ણિમ મનુષ્ય, 10 સમુચિઈમ તિર્યંચ પંચેન્દ્રિય, અને અગ્નિના ચાર ભેદ વિના ર૪ અપચેન્દ્રિય, એ 135 છવભેદમાં 3 એનિ (શીત, ઉષ્ણ, અને શીતોષ્ણ છે. 198 દેવ, રર એકેન્દ્રિય, અને 14 નારક એ 234 છવભેદમાં 1 સંવૃતયોનિ છે. દ વિકલેન્દ્રિય, અને 111 સમુચિઈમ પંચેન્દ્રિય એ 117 જીવભેદમાં 1 વિવૃતા નિ છે. ગર્ભજ જીવ સંબંધ 212 જીવભેદમાં 1 સંવૃત્તવિવૃત નિ છે. 15 કર્મભૂમિના ગજ અપર્યાપ્ત મનુષ્યરૂપ 15 જીવભેદમાં 3 નિ (શંખા. વર્ત વિગેરે) છે, 15 પર્યાપ્ત ગર્ભજ કર્મભૂમિ મનુષ્ય અને 10 ગર્ભજ તિર્યંચ એ સંબંધિ 25 છવભેદમાં 2 ચેનિ (કૂર્મોત્રતા અને વંશીપત્રા) છે. યુગલિક મનુષ્ય સંબંધિ ૧૭ર જીવભેદમાં 1 વંશી૫ત્રા ચેનિ છે. 111 સમુલ્ડિંમ પંચેન્દ્રિય, 198 દેવ, 14 નારક અને રટ અપંચેન્દ્રિય એ ૩પ૧ જીવભેદ શંખાવર્તાદિ નિ રહિત છે. (18) 6 पर्याप्तिमा 36 द्वारनी प्राप्ति. છ પતિઓમાં જતિ વિગેરે ર૭ દ્વારે સર્વ ઉત્તરભેદ સહિત છે. પરંતુ જે 9 દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે– (2) –આહાર, શરીર, ઈન્દ્રિય, અને ઉચ્છવાસ એ પ્રથમની 4 પર્યાસિએમાં 1-2-3-4-5 ઈન્દ્રિયે છે, ભાષા For Private And Personal Use Only