________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તકલેશ્યામય એટલે તણું, દૂધ, તસ અને તસ્પર્શમય બની જાય છે. સર્વ તિર્યંચ અને સર્વ મનુષ્યને વસ્ત્રસ્વભાવી લેશ્યાજ હૈયા છે, તે કારણથી મનુષ્ય અને તિર્યંચની વેશ્યાઓ દરેક અન્તર્મુહૂર્ત બદલાયા કરે છે. તે પણ એવી રીતે કે પ્રથમ કૃષ્ણલેશ્યાના પરમાણ નીલ લેસ્યાના સંગે નીલલેશ્યરૂપ થઈ જાય, કાત લેશ્યાના સંગે કાપતરૂપ થઈ જાય; એ પ્રમાણે મનુષ્ય અને તિર્યંચની દરેક લેસ્યા પરસ્પર એક બીજારૂપ પરિણમી જાય છે. તથા જે વેશ્યા અન્ય લેસ્થાના સંગે સવિશે તદ્રુપ ન બની જાય પણ આકાર માત્ર બદલાય તે સ્ફટિકમણિ સરખી લેશ્યા છે, એ લેસ્યા સર્વ દેવને અને સર્વે નારક જીવોને હોય છે, તે કારણથી દેવની અને નારકની દ્રવ્યલેશ્યા અવસ્થિત એટલે જંદગી પર્યન્ત અને બે અન્તર્મુહૂર્ત (પૂર્વભવ પરભવ સંબંધિ) અધિક કાળ સુધી ટકી રહે છે, પણ અન્ય વેશ્યાના સંગે સર્વથા બદલાઈ જતી નથી. રફટિકમણિના વેહમાં પહેલા લાલ દોરાથી સ્ફટિકમણિનું વેતરૂપ મૂળથી બદલાતું નથી પણ તેજ તરૂપ આકાર–આભાસ માત્રથી લાલ દેખાય છે, તેમ દેવ અને નારકની મૂળ લેસ્યા અન્ય વેશ્યાના સંગે કિંચિત્ તફાવતવાળી ( હીનાધિક નિર્મળતા અથવા મલિનતાવાળી) થાય છે, પણ સર્વથા તે અન્ય લેશ્યરૂપ બની જતી નથી.
૧ અહિં મનુષ્ય શબ્દથી શ્રેણિગત સિવાયના સર્વ મનુષ્ય જાણવા. કારણ કે આઠમા ગુણસ્થાનથી તેમાં ગુણસ્થાન સુધી મનુષ્યને માત્ર શુકલ લેમ્યા છે, અને તે વધુમાં વધુ દેશનપૂર્વ કોડ વર્ષ પ્રમાણ કાયમ રહે છે.
૨ દેવ જે ભવમાંથી આવ્યા હોય તે ભવમાં મરણના છેલ્લા અન્તર્મુહર્તમાં દેવ સંબંધિ લેયા આવે. તે લેડ્યા સહિત દેવભવમાં ઉત્પન્ન થઈ પુનઃ મરણ પામી બીજા ભવમાં ઉત્પન્ન થાય, ત્યાં પણ દેવ સંબંધિ લેશ્યા અન્તર્મુહૂર્ત સુધી સાથે જાય અને ત્યારબાદ તે ભવસંબંધિ લેસ્યા ઉત્પન્ન થાય માટે દેવ યા નારકની લેણ્યા ઉત્કૃષ્ટ તેત્રિશ સાગરોપમ અને બે અમુંદ્રર્ત સુધી ટકી રહે છે.
For Private And Personal Use Only