________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬
વૃત્તિ થયા કરે પણ એક ઉપયાગ એ જીવને સ્વભાવ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘણા કાળ સુધી ટકે નહિ,
(૧૧) લેશ્યા ૬–જેના વડે આત્મા કર્મની સાથે જોડાય તે સ્ટેચા, તે કૃષ્ણ, નીલ, કાપાત, તે, પદ્મ અને શુકલ એમ છ પ્રકારની છે; પુન: એ લેશ્યા શું પદાર્થ છે? તે સ ંબ ંધિ સમજવાનું કે દ્રવ્ય વૈશ્યા તે પુદ્ગલ પરમાણુઓના સમુદાય છે, અને ભાવલેશ્યા તે દ્રવ્ય લેશ્યાના સ ંચાગવાળા આત્માના અધ્યવસાય છે, અને સામાન્ય પ્રકારે તેા ચાપાિમો છેરચા એ વચનથી મન, વચન અને કાયાના યેાગે થયેલા પરિણામ-પરિણતિ વિશેષ તે લેસ્યા છે, પુન: ચૈવન્તર્જત જ્યં એ વચનથી લેશ્યાદ્રવ્યને યાગાન્તર્ગત કહેલ છે, પણ ચેાગાન્તગતપણાના જોઇએ તેવા સ્પષ્ટ અર્થે ઉપલબ્ધ થતે નથી. લેશ્યા યુદ્ધàા જીવને ગ્રહણુપ્રાયેાગ્ય આઠ વર્ગણુાએમાંથી કઈ વર્ગણાનાં છે, તેની સ્પષ્ટતા દ્રષ્ટિગોચર થતી નથી. લૈશ્યાની ઉત્પત્તિમાં ચેાગ એ કારણભૂત છે, અને જ્યાં સુધી ચેાગ છે ત્યાં સુધી લેશ્યા છે, તેમજ યેાગ નહિ તે લેસ્યા પણ નહિ એ રીતે અન્વયવ્યતિરેકપણે યાગને લેશ્યાનું કારણ માનેલ છે; લેસ્યા શું કાર્ય કરે છે? તે સંબ ંધમાં સામાન્યત: કહ્યું છે કે લેશ્યા એ કર્મના રસબંધમાં કારણભૂત છે, તેથી આત્માના અધ્યવસાયેાની પરાવૃત્તિમાં કારણભૂત છે, એમ કર્મપ્રકૃત્યાદિ ગ્ર ંથથી સમજી શકાય છે. એ છ લેશ્યાનાં કૃષ્ણાદિ જે નામે તે પુદ્ગલના કૃષ્ણાદિ વર્ણને અનુસારે છે, છ વેશ્યામાં પ્રથમની ત્રણ લેફ્સા અશુભ અને છેલ્લી ત્રણ વેશ્યા શુભ છે. ત્રણ અશુભ લેફ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચારે અતિ અશુભ, અને શુભ લેશ્યાના વર્ણ, ગ ંધ, રસ અને સ્પર્શે એ ચારે શુભ હાય છે.
પુન: છએ લેસ્યા વસ્ર સરખી અને સ્ફટિકમણી સરખી એમ બે પ્રકારની છે, હેમાં વસ્ત્ર જેમ રંગમાં મેળવાથી તદ્રંગમય બની જાય છે, અને પેાતાના મૂળ રંગ છોડી દે છે, તેમ વસ્ત્રસ્વભાવી લેશ્યાએ પરસ્પર સંચેાગે પાતાના મૂળ સ્વભાવ બદલી
For Private And Personal Use Only