________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
(૧૦) દર્શન ૪—દર્શન એટલે સામાન્ય ઉપયોગ, અર્થાત દરેક પદાર્થમાં સામાન્યધર્મ અને વિશેષધર્મ એ બન્ને ધર્મ રહ્યા છે, તેમાં આત્મા જ્યારે સામાન્યધર્મના ઉપયેાગવાળા હાય ત્યારે દર્શને પયાગી કહેવાય, અને વસ્તુના વિશેષધર્મના ઉપયાગવાળા હાય ત્યારે આત્મા જ્ઞાનાપયેાગી ગણાય છે. જેમ ઘટ પદાર્થને “આ ઘટ છે” એટલુંજ માત્ર જાણે પણ ક્યાં અનેલે, કેવા વર્ણ વાળા, વિગેરે વિગેરે વિશેષપણે ન જાણે તે દર્શનાપયેાગ, અને આ ઘટ છે, મથુરા નગરીમાં બનેલા છે, રક્તવર્ણના છે” વિગેરે વિશેષપણે જાણવું તે જ્ઞાનોપયોગ કહેવાય. પુન: મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાગ્નિ ભેદામાંથી વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ અને ઇહા એ ત્રણ ભેદ દર્શનાયાગરૂપ છે, અને અપાય તથા ધારણા એ એ ભેદ જ્ઞાનાપયેાગરૂપ છે, એમ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે. એ દર્શનાપયેાગનું બીજું નામ સામાન્ય ઉપયોગ અને નિરાકારાપયેાગર છે; તેમ જ્ઞાનેાયણનું ખીજું નામ વિશેષ ઉપયાગ અને સાકાર ઉપયોગ છે. તથા છદ્મસ્થ જીવાને પ્રથમ અન્તર્મુહૂર્ત સુધી દર્શનાપયેાગ વર્ત્યા બાદ અન્તર્મુહૂર્ત પ્રમાણ જ્ઞાનાપયેગ અને નાનાપયેાગની પ્રત્યેક અન્તર્મુહૂર્તે પરાવૃત્તિ થયા કરે, અને સર્વજ્ઞ જીવને પ્રથમ સમયે જ્ઞાને પયાગ અને બીજે સમયે દર્શનાપયાગ એ પ્રમાણે સમયે સમયે એ ઉપયાગની પરા
"
૬ અહિ શકાસ્થાન એ છે કે જો વ્યંજનાવગ્રહથી હા સુધી દર્શને પધ્યોગ ગણાય તે આ ઘટ છે એ મતિજ્ઞાનને અપાય ભેદ હાવાથી જ્ઞાનોપયોગ ગણાવા જોઇએ હતાં દર્શને પયોગ કેમ કહ્યો ? તેના સમાધાનમાં જવાનું કે આ ઘટ છે એ અપાય ભેદવાળા ઉપયેગ હાવાથી નિશ્ચય નયે જ્ઞાનેાપયેાગ છે, પણ જે અપાય તે વ્યવહારિક અર્થો
'
33
વગ્રહ આગળ આગળના અર્થાવગ્રહાદિની અપેક્ષાએ છે, તે કારણથી
46
આ ઘટ છે ” એવા ઉપયાગને રથલનયે દર્શન કહી શકાય.
૨ આકાર એટલે અમુક વર્ણ, અમુક સ્પર્સ વિગેરે વિશેષધર્મ રહિત જે ઉપયોગ તે નિરાકારાપયોગ.
For Private And Personal Use Only