________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિના અપર્યાપ્ત સાધર્મવત્ ર૩ ઉત્તરભાવ છે. એ જ પર્યાપ્તરૂપ 9 છવભેદમાં 4 મૂળભાવ અને ચક્ષુદર્શન સહિત 24 ઉત્તરભાવ છે. પ અપર્યાપ્ત અનુત્તરરૂપ 5 જીવભદમાં 5 મૂળભાવ અને ચક્ષુદર્શન વિના ઉપશમ સમ્યકત્વ સહિત પયોત કાન્તિકવત્ 24 ઉત્તરભાવ હોય. અને બહુમતે ઉપશમ વિના 4 મૂળભાવ અને ઉપશમ સમ્યક્ત્વ વિના ર૩ ઉત્તરભાવ છે. તથા 5 પર્યાપ્ત અનુત્તર દેવરૂપ પ જીવલેદમાં 4 ઉત્તરભાવ ( ઉપશમ વિના ) હોય, ઉત્તરભેદમાં ચક્ષુદન સહિત અને ઉપશમ સમ્યક્ત્વ રહિત અપર્યાપ્ત અનુત્તરવત્ 24 ઉત્તરભાવ હાય. રત્નપ્રભા વિગેરે પ્રથમની પૃથ્વીના અપર્યાપ્ત નારકરૂપ ર જીવભેદમાં 4 મૂળભાવ (ઉપશમ વિના) હોય, અને ઉત્તરલેદમાં અપર્યાપ્ત પરમાધામી દેવને જે 31 ભાવ કહ્યા છે તેમાંથી 3 લેશ્યાને સ્થાને 1 કાપતલેશ્યા, 2 વેદને સ્થાને 1 નપુંસકવેદ, અને એજ પર્યાપ્ત 2 જીવભેદમાં 5 મૂળભાવ, તથા ચક્ષુદર્શન અનેઉપશમસમ્યક્ત્વ સહિત 31 ઉત્તરભાવ હેય. અપર્યાપ્ત વાલુકાપ્રભાના નારકરૂપ 1 જીવલેદમાં અપયોત રત્નપ્રભા નારકવતુ, પરનું કૃષ્ણને બદલે કાપોત અને નીલ એ 2 લેફ્સા ગણવાથી 4 મૂળભાવ, અને 30 ઉત્તરભાવ હોય છે. એ જ પર્યાપ્ત 1 જીવભેદમાં પયોત રત્નપ્રભાવ; પરન્તુ 2 લેડ્યા ગણવાથી 1 જ કારણકે લોકાતિક દેવો અવશ્ય ભવ્ય અને સમ્યગદષ્ટિજ હોય છે માટે અહિં અવશ્ય ભવ્યવાદિ અધિપતિ કાન્તિકની અપેક્ષાએ જાણવું. વળી કાતિક દેને ક્ષાયિક અથવા સોપશમ સમ્યક્ત્વ હોય, પણ બીજાં સંખ્યત્વ ન હોય 1. કારણકે સર્વે અનુર દેવો અવશ્ય ભવ્ય અને સમ્યગદૃષ્ટિજ હોય છે. વળી ઇટ્ટાકર્મગ્રન્થને મને ઉપશમ સકૃત્વ સહિત પરભવમાં ઉત્પન્ન થાય તો આ પાંચ અનુત્તર દેવજ ઉત્પન્ન થઈ શકે છે, એ સર્વે અપર્યાપ્ત જીવોને ઉપશમ સમ્યક્ત્વનો અભાવ કહ્યો છે. અને ઘણા ગ્રંથ પ્રમાણે તો અપર્યાપ્ત અનુત્તરને પણ ઉપશમ સમ્યક્ત્વ ન હોય. અને ક્ષપશમ તથા સાયિક એ બે સંખ્યત્વજ હોય. For Private And Personal Use Only