________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 401 અપર્યાપ્ત સધર્મ, અપર્યાપ્ત ઈશાન, એ 2 જીવભેદમાં 4 મૂળભાવ (ઉપશમ વિના) છે, અને ઉત્તરભેદમાં અપર્યાપ્ત ભવનપત્યાદિને કહેલા ૩ર ભાવમાંથી 3 અશુભ લેણ્યા બાદ કરી ક્ષાયિકસમ્યકત્વ ઉમેરતાં 30 ઉત્તરભાવ હોય છે. તથા એજ પર્યાપ્ત ર જીવભેદમાં 5 મૂળભાવ અને ૩ર ઉત્તરભાવ (ચક્ષુદર્શન અને ઉપશમ સભ્યત્વ સહિત) છે. 10 તિષી અપર્યાય અને અધકિટિબષિક અપર્યાયરૂપ 11 જીવભેદમાં 3 મૂળભાવ અને ક્ષાયિક સમ્યત્વ રહિત અપર્યાપ્ત સૌધર્મવત્ 29 ઉત્તરભાવ છે, એજ પર્યાપ્ત 11 જીવભેદમાં જ મૂળભાવ (ક્ષાયિક વિના), અને ક્ષાયિકસમ્યકત્વ રહિત પર્યાપ્ત સૌધર્મવત્ 31 ઉત્તરભાવ છે. અપર્યાપ્ત મધ્યમ કિબિષિક અને અપર્યાપ્ત ઉર્ધ્વ કિબિષિકરૂપ 2 જીવભેદમાં 3 મૂળભાવ અને સ્ત્રીવેદ વિના અપર્યાપ્ત અધ:કિબિષિકવત્ 28 ઉત્તરભાવ છે. એજ પર્યાપ્ત કિલિબષિકરૂપ ર છવભેદમાં 4 મૂળભાવ અને સ્ત્રીવેદ વિના પર્યાય અધકિટિબષિકવત્ 30 ઉત્તરભાવ છે. - તથા સનત્કુમાર વિગેરે 10, અને રૈવેયક 9, એ 19 અપર્યાયરૂપ 19 જીવભેદમાં જ મૂળભાવ (ઉપશમ વિના) છે, અને અપર્યાપ્ત ધર્મમાં કહેલા 30 ભાવમાંથી સ્ત્રીવેદ બાદ કરતાં શેષ 29 ઉત્તરભાવ છે, અને એજ પર્યાપ્ત 19 જીવભેદમાં પ મૂળભાવ, અને સ્ત્રીવેદ રહિત પર્યાપ્ત સૌધર્મવત્ 31 ઉત્તરભાવ છે. 9 અપર્યાપ્ત લેકાન્તિકરૂપ 9 જીવભેદમાં 4 મૂળભાવ અને ક્ષાપશમિક અજ્ઞાન 3, ઔદયિક અજ્ઞાન 1, અભવ્યત્વ 1, મિથ્યાત્વ 1, અને સ્ત્રીવેદ 1 એ 7 ભાવ 1. ત્રીજ સનતકુમાર સ્વર્ગથી ઉપરના સર્વ દેવલોકમાં સ્ત્રીવેદનો (દેવાંગનાનો) અભાવ છે માટે. 2. પરંતુ અહિંથી આગળ જે દેવોને જે લેસ્યા સંભવતી હોય તેજ 1 લેશ્યા કહેવી, જેથી મધ્ય કિટિબષિકને પદ્મલેશ્યા, અને ઉર્વકિલ્બિષિકને શુકલલેસ્યા. For Private And Personal Use Only