________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સહિત 33 ઉત્તરભાવ છે. 30 અપર્યાપ્ત દેવકુરૂ આદિ ક્ષેત્રના યુગલિક મનુષ્યરૂપ 30 જીવદમાં મૂળભાવ (ઉપશમ વિના) છે, અને ઉત્તરભેદમાં અાપના અપર્યાપ્ત મનુષ્યને કહેલા 31 ભાવ સહિત ક્ષાયિક સમ્યકત્વ ગણતાં ૩ર ઉત્તરભાવ છે. અને એજ ત્રીસ પર્યાપ્ત યુગલિક મનુષ્યરૂપ 32 જીભેદમાં ઉપશમભાવ સહિત 5 મૂળભાવ, અને ચક્ષુદર્શન તથા ઉપશમ સભ્યત્વ સહિત 34 ઉત્તરભાવ છે. પંદર અપર્યાપ્ત પરમાધામી દેવરૂપ 15 જીવભેદમાં 3 મૂળભાવ (ક્ષાયિક અને ઉપશમ વિના) છે, અને ઉત્તરભેદમાં 3 જ્ઞાન, 3 અજ્ઞાન, 1 ક્ષપશમ સમ્યક્ત્વ, 5 દાનાદિ, 2 અચક્ષુ અને અવધિ, 4 અજ્ઞાન વિગેરે, 1 ગતિ, 1 કૃષ્ણલેશ્યા (અથવા 3 અશુભ લેસ્યા), 4 કષાય, 2 વેદ (સ્ત્રી, પુરૂષ), અને 3 પારિણામિકભાવ એ સર્વ મળી 29 ( અથવા 31 ) ઉત્તરભાવ છે. તથા એજ પર્યાપ્ત પરમાધામીરૂપ 15 જીવભેદમાં 4 મૂળભાવ ( ક્ષાયિક વિના) છે, અને ઉત્તરભેદમાં ચક્ષુદર્શન અને ઉપશમ સમ્યકત્વ સહિત અપર્યાપ્ત પરમધામીને કહેલા એગણત્રણ અથવા એકત્રીસ ભાવ ગણતાં 31 (અથવા 33) ઉત્તરભાવ છે. 10 અપર્યાપ્ત ભુવનપતિ, 10 અપર્યાપ્ત તિર્થંભક, અને 16 અપર્યાપ્ત વ્યન્તર એ 36 જીવભેદમાં 3 મૂળભાવ, અને ઉત્તરભેદમાં તેજે લેસ્યા સહિત અપર્યાપ્ત પરમાધામીમાં કહેલા 31 ભાવ પ્રમાણે ૩ર ઉત્તરભાવ છે. અને એજ પર્યાપ્ત ભુવનપતિ વિગેરે 36 છત્રભેદમાં 4 મૂળભાવ ( ક્ષાયિક વિના) છે, અને ચક્ષુદર્શન તથા ઉપશમ સભ્યત્વ સહિત પર્યાપ્ત પરમાધામીવત્ 34 ઉત્તરભાવ છે. * દેવગતિમાં કિબષિક સિવાયના સૌધર્માદ વિમાનવાસી દેનેજ સાયિક સમ્યકત્વ હોય, બીજા દેને નહિ. 1 વિચારસર ગ્રંથને અનુસારે 3 લેસ્યા, અને ઘણુ ગ્રંથને અનુમારે કેવળ કૃષ્ણલેશ્યા. For Private And Personal Use Only