________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 39 મળી 36 ઉત્તરભાવ છે. કારણકે ગર્ભજને ત્રણે વેદ હોય છે, પૂર્વભવમાંથી સમ્યક્ત્વ અવધિ અને વિભંગ સહિત અવતરે છે, પરન્તુ ક્ષાયિક સમ્યકત્વ સહિત તિર્યંચમાં ઉત્પન્ન થાય તે યુગલિક ચતુષ્પદમજ અવતરે છે. પર્યાસગર્ભ જ ચતુષ્પદ યુગલિક ચતુષ્પદ) રૂપ 1 છત્રભેદમાં 5 મૂળભાવ અને ચક્ષુદર્શન તથા ઉપશમ સમ્યક્ત્વ સહિત 38 ઉત્તરભાવ હોય છે. કારણકે એ બન્ને ભાવ પર્યાપ્ત અવસ્થામાં હોઈ શકે છે. અપર્યાપ્ત ગર્ભજ જળચર, ઉર:પરિસર્પ, ભુજપરિસર્પ, અને બેચરરૂ૫ 4 જીવભેદમાં ઉપશમ અને ક્ષાયિક વિના 3 મૂળભાવ, અને ક્ષાયિક સમ્યક્ત્વ નહિ હોવાથી પૂર્વોક્ત છત્રીસમાંથી ક્ષાયિકમ્યકુત્વ બાદ કરતાં શેષ 35 ઉત્તરભાવ હોય છે. તથા પર્યાપ્તગર્ભજ જળચર; ઉર:પરિસર્પ, ભુજપરિસર્પ, અને ખેચર એ જ જીવભેદમાં જ મૂળભાવ ( ક્ષાયિક વિના), અને ચક્ષુદર્શન તથા ઉપશમ સમ્યકત્વ સહિત 37 ઉત્તરભાવ હોય છે. પદ અપર્યાપ્ત અતદ્વીપના યુગલિક મનુષ્યરૂપ પદ જીવભેદમ ઉપશમભાવ અને ક્ષાયિકભાવ રહિત 3 મૂકીભાવ છે અને ઉત્તરભેદમાં એકેન્દ્રિયને કહેલા ગ્રેવીસભાવમાંથી નપુંસકવેદ વિના 23 ભાવ સહિત 3 શુભ લેશ્યા, 2 વેદ (સ્ત્રી, પુરૂષ), 1 ક્ષપશમ સમ્યક્ત્વ, અને 2 મતિશ્રુતજ્ઞાન એ 31 ઉત્તરભાવ છે. પર્યાપ્ત અન્તરપના યુગલિક મનુષારૂપ 56 છવભે માં ઉપશમ, પશમ, દયિક, અને પરિણામિક એ 4 મુળીભાવ છે, અને ઉત્તરભેદમાં ચક્ષુદર્શન તથા ઉપશમ સમ્યકત્વ 1. તિચિના 48 ભેદમાંથી ગમજ ચતુષદરૂપ 1 તિચિનેજ ક્ષાવિક સમ્યક્ત્વ હોય, અને તે પણ યુગલિક ચતુષ્પદનેજ, પરંતુ કર્મભૂમિગત ચતુષ્પદ તિયયને ક્ષાયિકસભ્યત્વે ન હોય. 1 પરંતુ ગતિને સ્થાને મનુષ્ય ગતિ કહેવી. 2 મનુષ્યના 703 ભેદમાં અન પના યુગલિક મનુષ્ય સંબંધિ '112 મનુષ્યભેદમાં ક્ષાયિક સમ્યક્ત્વ ન હોય. For Private And Personal Use Only