________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 398 (નપુંસક), અને પરિણામિકભાવ 3 એ સર્વ મળી 24 ઉત્તરભાવ છે. બાદરઅપર્યાપ્ત પૃથ્વી, બાદરઅપર્યાપ્ત જુળ, અને બાદર અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ એ 3 જીવભેદમાં એજ 3 મૂળભાવ અને તેજલેશ્યા સહિત 25 ઉત્તરભાવ છે, કારણકે ઈશાન સુધીના દેમાને કેઈ તેજેશ્યાવાળે દેવ એ ત્રણ એકેનિદ્રયમાં ઉત્પન્ન થાય ત્યારે દેવપણાની તેજેક્યા સહિત ઉત્પન્ન થાય છે તેથી એ ત્રણ અને અપર્યાપ્તપણુમાં તેજેશ્યા પણ હોઈ શકે છે. ત્યારબાદ પર્યાપ્તપણામાં તભવપ્રત્યયિક 3 અશુભલેશ્યા પ્રાપ્ત થાય છે તેથી એ 3 ભેદમાં અને શેષ 16 એકેન્દ્રિયમાં ભવસ્વભાવેજ તેલેશ્યા વિગેરે શુભ લેહ્યા હોતી નથી. 3 અપર્યાપ્ત વિલેન્દ્રિય અને ય અપર્યાપ્ત સમુચ્છિમ પંચે. ન્દ્રિય એ 8 જીવભેદમાં 3 મૂળભાવ પૂર્વોક્ત રીતે છે, અને 2 જ્ઞાન સહિત વીસ ભાવ જે પ્રથમ ઓગણીસ એકેનિદ્રામાં કહ્યા છે તે રીતે હોવાથી 26 ઉત્તરભાવ હોય છે. કારણકે ઉપશમ સમ્યક્ત્વથી પતિત થઈ સાસ્વાદન સહિત જીવ એ આઠ ભેદમાં ઉત્પન્ન થઈ શકે છે, માટે એ જીવોને અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન ભાવ હોય છે, અને સિદ્ધાન્તના અભિપ્રાય પ્રમાણે સાસ્વાદનભાવે જ્ઞાન હોય છે. તથા કર્મગ્રંથના અભિપ્રાય પ્રમાણે સાસ્વાદનભાવ છે, પરંતુ સાસ્વાદનપણમાં અજ્ઞાન જ ગણાય તેથી પૂર્વોક્ત ર૪ ઉત્તરભાવ હેય. 1 પર્યાપ્ત ચતુરિદ્રિય અને 5 પર્યાપ્ત સમુચિઈમ તિર્યંચ પંચેનિદ્રય એ 6 છવભેદમાં 3 મૂળભાવ પૂર્વોક્ત રીતે છે, અને ચક્ષુદર્શન સહિત 25 ઉત્તરભાવ છે. 1 અપર્યાગર્ભજ ચતુષ્પદ અને 15 અપર્યાપ્તગજ કર્મભૂમિ મનુષ્ય એ 16 જીવભેદમાં ક્ષાયિકભાવ સહિત 4 મૂળભાવ અને ઉત્તરભેદમાં પૂર્વોક્ત ચેસ સહિત સ્ત્રીવેદ, ક્ષપશમ સમ્યકત્વ, ક્ષાયિકસમ્યકત્વ, તેજે. પવ, અને શુક્લલેશ્યા, અવધિજ્ઞાન, અવધિદર્શન, વિર્ભાગજ્ઞાન, મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાન એ સર્વ For Private And Personal Use Only