________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 397. ચતુરસરૂપ 1 સંસ્થાન છે. 10 ગર્ભજતિચિ અને 30 કમભૂમિના ગર્ભજ મનુષ્ય એ જ જીવભેદમાં 6 સંસ્થાન છે. (૩ર) સમુથાર - અપર્યાપ્તદેવ, અને 7 અપર્યાપ્તનારક તથા 86 અપર્યાપ્ત યુગલિક એ 190 જીવભેદમાં વેદના અને કષાય એ બે સમુદ્યાત છે. પર્યાબાદર વાયુ વિના ર૭. અપચેન્દ્રિય, 10 સમુર્ણિમ તિચિ પંચેન્દ્રિય, 101 સમુર્ણિમ મનુષ્ય, પર્યાપ્ત સૈવેયકદેવ, 5 પર્યાપ્ત અનુત્તરદેવ, 5 અપર્યાપ્ત ગર્ભજતિર્યંચ, 86 પર્યાપ્ત યુગલિક, અને 15 અપર્યાપ્ત ગર્ભજ કર્મભૂમિ મનુષ્ય એ 258 જીવભેદમાં વેદના, કષાય, અને મરણ એ 3 સમુદ્રઘાત છે. પર્યાપ્તબાર વાયુરૂપ ૧છવભેદમાં વેદના, કષાય, મરણ, અને વૈક્રિય એ જ સમુદ્યાત છે. પ્રેક અને અનુત્તર સિવાયના 85 પર્યાદેવ, 5 પર્યાપ્ત ગર્ભજતિર્થચ, અને 7 પર્યાપ્તનારક એ 97 જીવભેદમાં વેદના, કષાય, મરણ, વૈક્રિય, અને તેજસ એ 5 સમુદ્યાત છે. અને 15 પર્યાપ્તગજ કર્મભૂમિ મનુષ્યરૂપ 15 જીવભેદમાં 7 સમુદ્યાત છે. (23) મા–બાદર અપર્યાપ્ત પૃથ્વી, જળ, અને પ્રત્યેક વનસ્પતિ એ ત્રણ સિવાયના શેષ ઓગણીસ એકેન્દ્રિય, પર્યાપ્ત શ્રીન્દ્રિય, પર્યાયત્રીન્દ્રિય અને 101 સમુચિઠ્ઠમ મનુષ્ય એ 122 જીવભેદમાં 3 મૂળભાવ (ક્ષપશમ ઔદયિક અને પરિણામિક) છે, અને ઉત્તરભાવમાં અજ્ઞાન 2, દાનાદિ 5, અચક્ષુદર્શન 1, અજ્ઞાન વિગેરે 5, ગતિ 1, વેશ્યા 3 (પ્રથમની), કષાય 4, વેદ 1 - 1-2, અપર્યાપ્ત યુગલિકે કર્મપ્રકૃતિ, શ્રી આચારાંગજીની ટીકા, તથા સૂયગડાંગસૂત્ર વિગેરેના અભિપ્રાયથી મરણ પામે છે, પરંતુ વિશેષતઃ તેઓને અનપવર્તનીય આયુષ્ય હોવાથી અહિં અપર્યાપ્ત યુગલિકને મરણની વિવક્ષા કરી નથી. 3. અહિં “અજ્ઞાન વિગેરે 4" એટલે અજ્ઞાન, અસિદ્ધત્વ, અને સંયમ, અને મિથ્યાત્વ એ ચાર ઔદયિકભાવ જાણવા. 4. તફાવત એ છે કે 101 સમુર્ણિમ મનુષ્યમાં મનુષ્યતિ કહેવી, અને શેષ 21 ભેદમાં તિર્યંચગતિ કહેવી. For Private And Personal Use Only