________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 396 અહિં ઉત્તરબંધહેતુ જુદી જુદી રીતે પણ એક સરખી સંખ્યાવાળા હોવાથી ત્રીસ વિગેરે કેટલાએક આંકડા સંખ્યામાં સરખા છે, પરંતુ ગણત્રી ભિન્ન ભિન્ન છે. (ર૬) દયાન–૨૮ અપંચેન્દ્રિય, 10 સમુમિ પચેનિદ્રય તિચ, 101 સમુરિઝમ મનુષ્ય, 5 ગભ જતિચિ અપર્યાપ્ત, 99 અપર્યાપ્તદેવ, 7 અપર્યાપ્ત નારક, અને 101 અપર્યાપ્તગજ મનુષ્ય એ 351 જીભેદમાં ધ્યાન હેય નહિ, કારણકે એ સર્વે જીવે મનસંજ્ઞા રહિત છે, અને મન વિના પાન હોય નહિ. 5 પર્યાપ્ત ગજતિર્થય, 9 પર્યાપ્તદેવ, 7 પયાસનારક અને 86 પર્યાપ્ત યુગલિક એ 17 જીભેદમાં આધ્યાન અને શિધ્યાન છે, કારણકે અપ્રમત્તાદિ મુનિ વિના સર્વે મનવાળા જીને આર્ત રૌદ્રધ્યાનનીજ મુખ્યતા હોય છે. અને 15 કર્મભૂમિના પર્યાપ્ત જ મનુષ્યરૂપ 15 જીવભેદમાં 4 ધ્યાન હોય છે. (20) સંઘા–રર એકેન્દ્રિયરૂપ રર જીવદમાં સંઘયણ ન હોય, કારણકે સંઘયણ તે હાડની સંધીનું બંધારણ છે, અને એકેન્દ્રિયને હાડ હેય નહિ. તેમજ 198 દેવ અને 14 નારકને પણ હાડના અભાવે સંઘયણ નહિ હોવાથી એ ર૩૪ જીવભેદ સંઘયણ રહિત છે. 6 વિકસેન્દ્રિય, 10 સમુરિઝમ પંચેન્દ્રિય તિર્યચ, અને 101 સમુમિ મનુષ્ય એ 117 જીવભેદમાં સેવા સંઘયણરૂપ 1 સંઘપણ હોય. 172 યુગલિકરૂપ 172 જીવભેદમાં વર્ષભનારાચ રૂપ 1 સંઘયણ હોય. અને 10 ગર્ભ જતિર્યંચ, તથા 30 કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય એ 40 જીવદમાં 6 સંઘયણ છે. (32) થાન-રર એકેન્દ્રિય, 6, વિકસેન્દ્રિય, 10 સમુ છિમ તિર્યંચ પંચેન્દ્રિય, 101 સમુસ્કિમ મનુષ્ય, અને 14 નારક એ ૧પ૩ જીવભેદમાં હંડક સંસ્થાનરૂપ 1 સંસ્થાન છે. 198 દેવ અને 172 યુગલિક એ 370 જીવભેદમાં સમ For Private And Personal Use Only