________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 35 અને કાશ્મણ એ 2 ગ, એ સર્વ મળી ૩ર બંધહેતુ છે. અને એજ 14 પર્યાપ્ત દેવરૂપ 14 જીભેદમાં 12 અવ્રત, 19 કષાય, 8 મનગ, 4 વચનગ, અને 1 વૈક્રિયગ એ સર્વ મળી 40 બંધહેતુ છે. સનતકુમારથી અશ્રુત સુધીના 10 ક૯૫ના દેવ, 2 ઉધ્વકિલિબષિક, અને 9 વૈવેયક એ 21 અપઆંસ દેવરૂપ 21 જીવભેદમાં 1 અનાભેગિક મિથ્યાત્વ, મનવિના 11 અવિરતિ, નપુંસક અને સ્ત્રીવેદ વિના 23 કષાય, તથા વેકિયમિશ્ર અને કાર્પણ એ 2 વેગ મળી 37 બંધહેતુ છે. તથા એજ ર૧ પર્યાપ્ત દેવરૂપ ર૧ જીવભેદમાં 5 મિથ્યાત્વ, 12 અત્રત, 23 કષાય, અને 9 વેગ એ 49 બંધહેતુ છે. 7 અપર્યાપ્ત નારકમાં પણ એકવીસ અપર્યાપ્ત દેવભેદની પેઠે 37 બંધહેતુ છે, પરંતુ પુરૂષદને બદલે નપુંસક વેદ કહે. અને 7 પર્યાપ્ત નારકમાં એકવીશ પર્યાપ્ત દેવભેદની પેઠે 49 બંધહેતુ છે પરંતુ પુરૂષદને બદલે નપુંસકવેદ કહે. પૂર્વે કહેલા 14 તથા 21 મળી 35 દેવ સિવાયના શેષ 64 અપર્યાપ્ત દેવરૂપ 64 જીવભેદમાં 1 અનાગ મિથ્યાત્વ, મનવિના 11 અવિરતિ, નપુંસક વેદ વિના 24 કષાય, તથા વૈકિયમિશ્ર અને કામણગ એ 38 બહેતુ છે. એજ 64 પર્યાપ્ત દેવરૂપ 64 જીવભેદમાં 5 મિથ્યાવ, 12 અવ્રત, 24 કષાય, અને 9 યુગ મળી 50 બંધહેતુ છે. 86 ઉપયોત યુગલિક રૂ૫ 86 જીવભેદમાં 1 અનાગ મિથ્યાત્વ, મનવિના 11 અવ્રત, નપુંસક વેદ વિના 24 કષાય, દારિકમિશ્ર અને કામણગ મળી 38 બંધહેતુ છે. તથા 86 પર્યાપ્ત યુગલિકામાં 5 મિથ્યાત્વ, 12 અવ્રત, 24 કષાય, 4 મનાયેગ, 4 વચનગ, અને 1 દારિક વેગ મળી 50 બંધહેતુ છે. 15 અપર્યાપ્ત કર્મભૂમિના ગર્ભજ મનુષ્યરૂપ 15 જીવભેદમાં અપર્યાપ્ત યુગલિકમાં કહેલા 38 બંધહેતુમાં 1 નપુંસકવેદ અધિક ગણવાથી 39 બંધહેતુ છે, અને 15 પર્યાપ્ત કર્મભૂમિગર્ભજ મનુષ્ય રૂપ 15 જીવભેદમાં પ૭ બંધહેતુ છે. For Private And Personal Use Only