________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને વૈક્રિયમિશ્ર સહિત 34 બંધહેતુ છે. અપર્યાપ્ત કીન્દ્રિયરૂપ 1 જીવભેદમાં 1 મિથ્યાત્વ, 6 કાયવધ અવિરતિ, 2 ઈન્દ્રિય અવિરતિ, 23 કષાય, તથા ઔદારિકમિશ્ર અને કાર્પણ એ 2 યેગ મળી 34 બંધહેતુ છે. પર્યાપ્ત દ્વિીન્દ્રિયરૂપ 1 જીવભેદમાં પૂર્વોકત બે યોગને સ્થાને એક દારિક અને વ્યવહાર વચન ચોગ ગણવાથી 34 બંધહેતુ છે. અપર્યાપ્ત ત્રીન્દ્રિયરૂપ 1 જીવભેદમાં અપર્યાપ્ત હીન્દ્રિયમાં કહેલા ચોત્રીસ બંધહેતુમાં 1 ઈન્દ્રિય અવિરતિ અધિક ગણવાથી 35 બંધહેતુ થાય. પર્યાપ્ત ત્રીન્દ્રિય રૂપ 1 જીવભેદમાં પર્યાપ્ત હીન્દ્રિયમાં કહેલા ચોત્રીસ બંધહેતુમાં 1 ઈન્દ્રિય અવિરતિ અધિક ગણવાથી 35 બંધહેતુ થાય. અપર્યાપ્ત ચતુરિન્દ્રિયરૂપ 1 જીવમેમ! અપર્યાપ્ત ત્રિીન્દ્રિયમાં કહેલા પાંત્રીસ બંધહેતુ સહિત 1 ઇન્દ્રિય અવિરતિ અધિક ગણવાથી 36 બંધહેતુ હેાય. પર્યાપ્ત ચતુરિન્દ્રિય રૂપ 1 જીવભેદમાં પર્યાપ્ત ત્રીન્દ્રિયમાં કહેલા 35 બંધહેતુ સહિત 1 ઇનિદ્રય અવિરતિ અધિક ગણવાથી 36 બંધહેતુ હોય. 5 અપર્યાપ્ત સમુચિછમ તિ. પંચેનિદ્રય, અને 101 સમુર્ણિમ મનુષ્ય એ 106 છત્રભેદમાં ૧૧મથ્યાત્વ, 6 કાયવધ, 5 ઈન્દ્રિય, 23 કષાય, અને દારિક મિશ્ર તથા કામણ એ 2 વેગ મળી 37 બંધહેતુ હોય. 5 પર્યાપ્ત સમુચ્છિમતિર્યંચ પંચેન્દ્રિયરૂપ પ જીવભેદમાં પૂર્વોકત બે યેગને સ્થાને ઔદારિક તથા વ્યવહાર વચનગ ગણતાં એજ 37 બંધહેતુ હેય. 5 અપર્યાપ્ત ગર્ભજતિર્યંચરૂપ 5 જીવલેદમાં 1 મિથ્યાત્વ, મનવિના 11 અવિરતિ, 25 કષાય, અને દારિકમિશ્ર તથા કાર્મણ એ ગ મળી 39 બંધહેતુ હોય. 5 પર્યાપ્ત ગર્ભજતિર્યંચરૂપ 5 જીવભેદમાં 5 મિથ્યાત્વ, 12 અશ્વત, 25 કષાય, દારિકમિશગ કાર્મણગ તથા આહાકદ્ધિક વિના શેષ 11 યુગ એ પ૩ બંધહેતુ છે. તથા નવ કાતિક અને પાંચ અનુત્તર એ 14 અપર્યાયરૂપ 14 જીવભેદમાં મનવિના 11 અત્ર, તથા નપુંસકવેદ સ્ત્રીવેદ અને 4 અનંતાનુબંધિ એ છ કષાય વિના શેષ 19 કષાય, વૈકિયમિશ્ર For Private And Personal Use Only