________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 393 શાસ્ત્રમાં ભિન્ન દર્શાવ્યું નથી પણ 14 જવભેદ વિગેરે દ્વારેને અંગે સપ્તતિકા નામે છઠ્ઠા કર્મ ગ્રન્થમાં જે ઉદયવિધિ દશાવી છે તે ઉદયવિધિને અનુસાર યથાયોગ્ય ઉદય જીવભેદમાં વિચારો. (ર) કરના–પ્રાય: ઉદયવતું. (ર૬) સત્તા–સપ્તતિકા નામે છઠ્ઠા કર્મગ્રન્થને અનુસારે પરિશ્રમ પૂર્વક તારવણી કરવાથીજ સર્વ ભેદોમાં (બંધ ઉદય ઉદીરણા અને) સત્તા ઉપજાવી શકાય છે તે સ્વત: વિચારવી. (27) –પયત વાયુ વિના ર૭ અપંચેન્દ્રિય, 10 સમુમિતિર્યંચ પંચેન્દ્રિય, પ અપર્યાપ્ત ગર્ભજતિર્યચ, 101 સમુઈિમ મનુષ્ય, 172 યુગલિક, અને 15 અપર્યાપ્ત ગર્ભજ કર્મભૂમિ મનુષ્ય એ 330 જીવભેદમાં 3 શરીર ઔદારિક તેજસ અને કાર્મણ છે. 198 દેવ અને 14 નારક એ 212 જીવભેદમાં 3 શરીર વૈકિય સંજસ અને કાર્યણ છે. પર્યાપ્ત વાયુકાય અને 5 પર્યાપ્ત ગર્ભજતિર્યંચ એ 6 છવભેદમાં 4 શરીર ઔદારિક વક્રિય તેજસ અને કાર્યણ છે. અને 15 પર્યાપ્ત કર્મભૂમિના ગર્ભજ મનુષ્યરૂપ 15 જીવભેદમાં 5 શરીર છે. (28) હેતુ–નવ લોકાન્તિક અને પાંચ અનુત્તર એ ચદ અપર્યાપ્ત અને ચિદ પર્યાપ્ત મળી 28 જીવભેદમાં અવ્રત, કષાય, અને વેગ એ 3 મૂળ બંધહેતુ છે. અને શેષ 535 જીવભેદમાં 4 મૂળ બંધહેતુ છે. હવે સર્વ જીવભેદમાં ઉત્તર બંધહેતુ નીચે પ્રમાણે– અપર્યાપ્ત એકેન્દ્રિયના 11 જીવભેદમાં 1 અનાગિક મિથ્યાત્વ, દ કાયવધ અવિરતિ, 1 સ્પર્શેન્દ્રિય અવિરતિ, ર૩ કષાય, આદારિકમિશ્ર અને કાશ્મણ એ બે વેગ મળી 33 બંધહેતુ છે. પર્યાપ્ત બાદર વાયુ વિના 10 પર્યાપ્ત એકેન્દ્રિય રૂ૫ 10 જીવભેદમાં ઔદારિક યંગસહિત અને પૂર્વોકત બે ચેાગરહિત 32 બંધહેતુ છે. પર્યાપ્ત બાદર વાયુરૂપ 1 જીવભેદમાં વૈક્રિય For Private And Personal Use Only