________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 392 તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં કેવળ સાસ્વાદન સમષ્ટિપણું છે. અને 9 દેવ, 6 નારક, તથા છપન અન્ની સિવાયના ઉપ મનુષ્ય અને પ ગજતિચિ મળી 155 અપર્યાપ્તજીને ક્ષપશમ ક્ષાયિક અને સાસ્વાદન સમ્યગદષ્ટિપણું છે. પ૬ અપપ્ત અન્તદ્વીપના યુગલિકોને ક્ષાયિક સમ્યકત્વ (પર્યાપ્ત અવસ્થામાં પણ ) નહિં હોવાથી ક્ષપશમ અને સાસ્વાદન સમ્યગદષ્ટિપણું છે. તથા પ પપ્ત ગર્ભજતિર્યંચ, 101 પર્યાપ્ત દેવ, અને 7 પર્યાપ્તનારક એ 212 જીવભેદમાં ત્રણે દૃષ્ટિ છે. (ર૩) વધ—પ૬૩ જીવભેદમાં મૂળ અને ઉત્તર પ્રકૃતિઓનો બંધ કહેવાથી ગ્રંથ ઘણે વધી જાય માટે જીજ્ઞાસુએ બંધસ્વામિત્વ નામે ત્રીજ કર્મગ્રન્થને અનુસરીને યથાયોગ્ય બંધ જાણ. (ર) 3 -53 જીવભેદમાં સવિસ્તર ઉદયનું સ્વરૂપ 1 કેવળ સારવાદન સમૃત્વ હેવાથી સમ્યગદષ્ટિપણે માનવું એમ સિદ્ધાન્તનો અભિપ્રાય છે. કારણકે સિદ્ધાન્તમાં સાસ્વાદન ભાવે જ્ઞાન માનેલું હોવાથી સાસ્વાદન યુક્ત અપર્યાપ્ત પ્રીયિાદિ જીવને સમ્યગદષ્ટિપણે કહેવું છે તે કર્મ ગ્રન્થને મતે સાસ્વાદન ભાવમાં અજ્ઞાન અંગીકાર કરીને અપર્યાપ્ત વિકસેન્દ્રિયાદિકમાં કેવળ મિથ્યાદષ્ટિપણું કહેવાય કે નહિ ? ઉત્તર –કર્મગ્રન્થના અભિપ્રાય પ્રમાણે તો અપયત યિાદિ જીવમાં કેવળ મિથ્યાષ્ટિપણે માની શકાય છે. પરન્તુ દંડક વિગેરે પ્રકરણોમાં વિરે ટુરિટ થાવર, મિત્તિ ......એ વચનથી દીન્દ્રિયાહિમાં સમદ્રષ્ટિ પણે સ્વીકારેલું છે, તે પ્રમાણે અહિં પણ સ્વીકારેલું છે. શંકા–જ્ઞાન ઉપયોગ વિગેરે દ્વારમાં તે વિકલેન્દ્રિય માટે બે એ મત દર્શાવ્યા અને સભ્યત્વે કારમાં પણ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય માટે બે બે ગત દર્શાવેલા છે તો તેને અનુસારે દષ્ટિકારમાં પણ કર્મ ગ્રન્થ અને સિદ્ધાન્તનો મત કેમ દર્શાવતા નથી ? ઉત્તર-દડક વિગેરે પ્રકરણકારોએ દૃષ્ટિકારના સંબંધમાં સિદ્ધાન્તને અભિપ્રાય વિશેષ સ્વીકારેલો હોવાથી અત્રે પણ તેજ રી માગને અનુસરી સિદ્ધાન્તનો અભિપ્રાય દર્શાવેલ છે. For Private And Personal Use Only