________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir , અને 1 અપર્યાપ્ત સપ્તમ નારક એ 132 જીભેદ સંજ્ઞા રહિત છે. (22) ૪પયંગ–કર્મગ્રન્થમતે 22 એકેન્દ્રિય, પ વિલેન્દ્રિય (પર્યાપ્ત ચતુરિન્દ્રિય વિના, અને 101 સમુકિમ મનુષ્ય અને 5 અપર્યાપ્ત સમુરિઝમ તિર્યંચ એ 133 જીવભેદમાં મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને અચક્ષુદર્શન એ 3 ઉપગ છે. 1 પર્યાપ્ત ચતુરિનિદ્રય. અને 5 અપર્યાપ્ત સમુ૭િમ તિચ પંચેન્દ્રિય એ દ જીભેદમાં ચક્ષુદર્શન સહિત પૂર્વોક્ત 4 ઉપગ હિય, 86 અપર્યાપ્ત યુગલિકેરૂપ 86 છવભદમ બે અજ્ઞાન બે જ્ઞાન અને અચક્ષુદર્શન મળી પ ઉપગ હેય, 86 પર્યાપ્ત સુગલિકેરૂ૫ 86 છવભેદમાં ચક્ષુદર્શન સહિત 6 ઉપગ હોય. પ અપર્યાપ્ત ગર્ભ જતિર્યંચ, 15 અપર્યાપ્ત કર્મભૂમિના ગજમનથ, 9 અપર્યાપ્તદેવ, અને 7 અપર્યાપ્ત નારક એ 126 છવભેદમાં 3 અજ્ઞાન અને 3 જ્ઞાન અચક્ષુદર્શન અને અવધિદર્શન એ 8 ઉપગ છે. તથા 99 પર્યાપ્ત નારક, અને 5 ગર્ભજપત્યંત તિર્યંચ એ 111 જીવભેદમાં 3 જ્ઞાન, 3 દર્શન, અને 3 અજ્ઞાન મળી 9 ઉપગ હોય છે. તથા 15 પર્યાપ્ત કર્મભૂમિના ગર્ભજમનુષ્ય રૂપ 15 છત્રભેદમાં 12 ઉપગ છે. (22) -22 એકેન્દ્રિય, 3 પર્યાપ્ત વિલેન્દ્રિય, 5 પર્યાપ્ત સમુચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય, 101 સમુર્ણિમ મનુષ્ય, અને 1 સાતમી પૃથ્વીને અપર્યાપ્ત નારક એ 132 જીવભેદમાં મિથ્યાત : દષ્ટિ છે. 3 અપર્યાપ્ત વિકસેન્દ્રિય, પ સમુચ્છિમ અપર્યાપ્ત તિચ પંચેન્દ્રિય, પ અપર્યાપ્ત ગર્ભજતિર્થચ, 9 અપપ્તદેવ, 6 અપર્યાપ્ત નારક, અને 101 અપર્યાપ્ત ગર્ભ જ મનુષ્ય એ 219 છત્રભેદમાં મિથ્યાત્વ અને સમ્યકત્વ એ બે દૃષ્ટિ છે. એમાં ત્રણ વિકેન્દ્રિયને અને પાંચ સમુર્ણિમ - સિદ્ધાન્તમતે ઉપયોગ પ્રાપ્તિ જ્ઞાનાન્નાનદાર પ્રાપ્તિને અનુસાર વતઃ જાગી લેવી. For Private And Personal Use Only