________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 390 વળી સાત પ્રાણ તે અવશ્ય સંભવે છે, માટે આઠ પ્રાણને નિર્ણય શ્રી બહુશ્રુતગમ્ય છે. તથા 5 સમુરિઝમ પર્યાપ્રતિચિ પંચેન્દ્રિય, પ અપર્યાપ્ત ગજતિચ, 101 અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, 99 અપર્યાપ્ત દેવ, અને 7 અપર્યાપ્ત નરક એ ર૧૭ જીવભેદમાં મનગ વિના 9 પ્રાણ હોય. તથા 5 સમુર્ણિમ તિવૈચ વિના એજ ર૧૨ પર્યાપ્ત જીવભેદમાં મનગ સહિત 10 પ્રાણ છે. (20) સં–પ૬૩ જીવભેદમાં આહાર વિગેરે ચારે સંજ્ઞા છે. અહિં અનુત્તર અને પ્રવેયક દેવને શાસ્ત્રમાં અપ્રવિચારી એટલે વિષય રહિત કહ્યા છે, તે પણ તે દેવો સૂક્ષ્મ વેદોદયવાળા હેવાથી મિથુનસંજ્ઞાવાળા હોઈ શકે છે, જેમ શાસ્ત્રાભ્યાસમાં ઉપગવાળા વિરાગી અને ભાવિતાત્મા મુનિરાજ પણ જેમ નિફળ ( બાહ્યફળ રહિત) વેદોદયવાળા છે તેમ તે દેવો પણ નિષ્ફળ મિથુન સંજ્ઞાવાળા છે. તથા 3 પર્યાપ્ત વિલેન્દ્રિય અને 5 પર્યાપ્ત સમુર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય રહે 8 જીવભેદમાં હેતુ પદેશકી સંજ્ઞા છે. 9 અપર્યાપ્ત દેવ, 6 અપર્યાપ્ત નારક (સપ્તમ નારક વિના), 101 અમુક ગર્ભજ મનુ, અને 5 અપર્યાપ્ત ગર્ભજતિર્યંચ એ ર૧૧ જીભેદમાં 1 દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા છે. તથા 101 પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, 99 પર્યાપ્ત દેવ, 7 પર્યાપ્તનારક, અને 5 પર્યાપ્ત ગર્ભજતિર્યંચ એ 212 જીવભેદમાં દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદેશિકી એ બે સંજ્ઞા છે. કારણકે એ જ મન:પર્યાપ્તિવાળા અને સમ્યગદ્રષ્ટિ પણ હોય છે, માટે મન:પર્યાતિ સમાપ્ત થયાની અપેક્ષાએ દીર્ઘકાલિકીસંજ્ઞાવાળા અને સમ્યગદષ્ટિ હોવાની અપેક્ષાએ દષ્ટિવાદોપદેશિક સંજ્ઞાવાળા છે. તથા 22 એકેન્દ્રિય, 3 અપર્યાપ્ત વિકસેન્દ્રિય, 5 અપર્યાપ્ત સમુચ્છિમ તિર્થચ, 101 અપર્યાપ્ત સમુચ્છિક મનુ મા અપર્યાપ્ત ગર્ભજ, દેવ, અને નારકમાં વચનયોગ નહિ હોવા છતાં વચનપ્રાણુ ગણવાનું કારણ અપર્યાપ્તસંક્તિમાં પ્રાણપ્રાતિ પ્રસંગે દર્શાવ્યું છે. For Private And Personal Use Only