________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 389 1 જીભેદમાં વચનગ સહિત 6 પ્રાણ હોય છે. અપર્યાપ્ત ત્રીમિયરૂપ 1 જીવભેદમાં 3 ઈન્દ્રિય, કાયયેગ, ઉચ્છવાસ અને આયુષ્ય એ 6 પ્રાણુ છે, પર્યાપ્તત્રીન્દ્રિયરૂપ 1 જીવભેદમાં વચનયેગ સહિત સાત પ્રાણુ છે, અપર્યાપ્ત ચતુરિન્દ્રિયરૂપ 1 જીવભેદમાં 4 ઈન્દ્રિય, કાયયેગ, ઉચ્છવાસ અને આયુષ્ય એ સાત પ્રાણુ હોય છે, અને પર્યાપ્ત ચતુરિન્દ્રિયરૂપ 1 જીવભેદમાં વચનગ સહિત 8 પ્રાણું છે. તથા 5 અપર્યાપ્ત સમુચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને 101 સમુછિમ મનુષ્ય અપર્યાપ્ત એ 106 છવભેદમાં પ ઇન્દ્રિય, કાયાગ, ઉચ્છવાસ, અને આયુષ્ય એ 8 પ્રાણુ છે, અહિં 101 સમુર્ણિમ મનુષ્યને પ ઇન્દ્રિય, આયુષ્ય, અને કાયયોગ એ સાત પ્રાણ પણ કહ્યા છે, માટે સમુચિછમ મનુષ્યને 7 અથવા 8 પ્રાણ કહેવા. શ્રી જીવવિચારની અવચરીમાં તો એ વચનથી સાત અથવા આઠ પ્રાણ કહ્યા છે, અને શ્રી દ્રવ્યલોકપ્રકાશમાં પણ “વચન અને મન વિના” એ અર્થ-વચનથી 8 પ્રાણ કહ્યા છે, પરંતુ સમુચ્છિ મ મનુષ્યને આઠ પ્રાણ કેવી રીતે હોય? તે સંબંધમાં બહુ વિચારવા એગ્ય છે, 1 અહીં વિચારવાની વાત એ છે કે કર્મપ્રન્થ વિગેરેના નિયમ પ્રમાણે જે જીવને પરભવમાં લબ્ધિઅપર્યાપ્તપણે ઉત્પન્ન થવું હોય તેવા જીવો પૂર્વભવમાં પર્યાતનામકર્મ બાંધે નહિ, અને પર્યાપ્ત નામકર્મ ન બાંધે તો શ્વાસોચ્છવાસનામકર્મ પણ ન બાંધે એવો નિયમ છે. કારણકે સર્વ લબ્ધિઅપર્યાપ્ત છ પ્રથમની ત્રણ પર્યાપ્તિએજ પૂર્ણ કરી શકે પણ ઉચ્છવાસ વિગેરે આગળની પર્યાઓ પૂર્ણ ન કરી શકે. તથા એ કારણથી જ અપર્યાપ્ત અને ઉચ્છવાસ નામકર્મનો ઉદય પણ સમકાળે હેય નહિં. હવે એ નિયમ પ્રમાણે વિચારીએ તો સમુહિમ મનો લબ્ધિ અપર્યાપ્ત હોય છે એમ તો સર્વ શાસ્ત્રો સ્વીકારે છે, અને પૂર્વ કહેલો નિયમ પણ સંય શાસ્ત્રને પ્રમાણ છે તે લબ્ધિઅપર્યાપ્ત એવા સમુહિમ મનુષ્પો ઉછવાસપર્યાપ્તિ પૂર્ણ કરી શકતા નથી તો તેઓને ઉછવાસ પ્રાણ કેવી રીતે હોય ? કે જેથી સમુરિઝમ મનુષ્યોને 8 પ્રાણુ કહી શકાય ! માટે સાત પ્રાણ હવામાં કોઈ જાતને વિસંવાદ નથી પરંતુ આઠ પ્રાણ હોય એ તો વિચારવા યોગ્ય જ છે. For Private And Personal Use Only