________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 388 ભર્યાપ્તિ હોવાથી ત્રણ પર્યાપ્ત સમાપ્ત થયેલી હોય અને ચિાથી પર્યાપ્તિ એક સમય જેટલી ન્યૂન હોય તે પણ કરણ અપર્યાપ્ત થયું હોય છે, માટે એકેન્દ્રિયોને કરણ અથવા લબ્ધિ અપર્યાપ્તપણામાં અને સમુર્ણિમ મનુષ્યને લબ્ધિ અપર્યાપ્ત પણામાં સંપૂર્ણ પતિએ તે ત્રણ જ હોય છે, એ રીતે બીજા જીવોને પણ જેટલી પર્યાપ્તિઓ હોય છે તેમાંથી તેજ અપર્યાપ્ત અને છેલ્લી એકેક પર્યાપ્તિ કમી હોય છે, એ પ્રમાણે 3 અપઆંસ વિકલેન્દ્રિય, અને 5 અપર્યાપ્ત સમુમિ પંચેન્દ્રિય, તથા 11 પર્યાપ્ત એકેન્દ્રિય એ 19 જીવભેદમાં પહેલી ચાર પર્યાપ્તિએ સંપૂર્ણ થયેલી હોય છે. તથા 3 પર્યાપ્ત વિકસેન્દ્રિય, ધ પર્યાપ્ત સમુમિ તિર્યંચ પંચેન્દ્રિય, 101 અપર્યાપ્ત ગભ જ મનુષ્ય, 9 અપર્યાપ્ત દેવ, 7 અપર્યાતનારક એ 220 જીવભેદમાં પ પર્યાપ્તએ સંપૂર્ણ હોય છે. તથા 101 પર્યાપ્ત ગર્ભજમનુષ્ય, 5 ગંભંજપર્યાપ્ત તિર્યંચ, 9 પર્યાપ્તદેવ, અને 7 પર્યાપ્ત નારક એ 212 જીભેદમાં 6 પથમિઓ સંપૂર્ણ હોય છે. (22) પ્રા -11 અપસ એકેદ્રિયરૂપ 11 છત્રભેદમાં આયુષ્ય, કાયયોગ, અને સ્પર્શેનિદ્રય એ 3 પ્રાણુ છે. 11 પર્યાપ્તએકેન્દ્રિયરૂપ 11 જીભેદમાં આયુષ્ય, કાયાગ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ એ 4 પ્રાણું હોય છે. કારણકે અપર્યાપ્તએકેન્દ્રિયને ઉચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થયેલી હતી નથી, માટે ઉચ્છવાસપ્રાણ હોતું નથી, અને પર્યાપ્તએકેન્દ્રિયને ઉચ્છવાસ પર્યામિ પૂર્ણ થયેલી હોવાથી ઉચ્છવાસપ્રાણુ હોય છે. અપર્યાપ્ત દ્વીન્દ્રિયરૂપ 1 જીવભેદમાં સ્પર્શેન્દ્રિય, ઇન્ટેન્દ્રિય, આયુષ્ય, કાગ, અને શ્વાસેઅછવાસ એ પાંચ પ્રાણું હોય છે, અને પર્યાપ્તદ્વીન્દ્રિયરૂપ 1 સર્વે લબ્ધિ અપર્યાપ્ત પડેલી ત્રણ પર્યાપ્ત જ સમાપ્ત કરી મરણ પામે છે, અને સમૃમિ મનુ પો લબ્ધિ અપર્યાપ્તજ હોય છે. માટે સમુ િમ મનુષને 3 પર્યાપ્તિઓ હોય, છતાં કોઈ કોઈ ગ્રંથમાં ઉચ્છવાસપ્રાણ કો હોવાથી ઉછવાસપર્યાપ્તિ પણ સૂચવી તે શ્રીમહુધન ગમ્ય For Private And Personal Use Only