________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 387 : અપર્યાપ્ત સૂમ પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ, અને સાધારણ વનસ્પતિ એ પ જીવભેદમાં અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયરૂપ પહેલે જીવભેદ છે વળી એજ પાંચ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી વિગેરે 5 જીવદમાં પર્યાપ્ત સૂમ એકેન્દ્રિયરૂપ બીજે જીભેદ છે. અપર્યાપ્ત બાદર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, સાધારણુ વનસ્પતિ, અને પ્રત્યેક વનસ્પતિ એ 6 જીવભેદમાં અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય નામે ત્રીજો ભેદ છે, વળી એજ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય વિગેરે ઇ જીવભેદમાં પર્યાપ્ત બાદર એકેન્દ્રિય નામે ચેાથે જીવભેદ છે, અપર્યાપ્ત દ્વિીન્દ્રિરૂ૫૧ જીવભેદમાં અપર્યાપ્ત દ્વીન્દ્રિય નામે પાંચમે ભેદ, પર્યાપ્ત દ્વાદ્રિયરૂપ 1 જીવસેદમાં પર્યાપ્ત દ્વીન્દ્રિય નામે છો ભેદ, અપર્યાપ્ત ત્રીન્દ્રિયરૂપ 1 જીવભેક્ટમાં અપર્યાપ્ત ત્રિીન્દ્રિય નામે સાતમે ભેદ, પર્યાપ્ત ત્રિીન્દ્રિયરૂપ 1 જીવભેદમાં પર્યાપ્ત ત્રીન્દ્રિય નામે આઠમે ભેદ. અપર્યાપ્ત ચતુરિન્દ્રિયરૂપ 1 જીવદમાં એજ નામને નવમે ભેદ, અને પર્યાપ્ત ચતુરિન્દ્રિયરૂપ 1 જીવભદમાં એજ નામને 10 મે જીવભેદ છે. તથા 5 અપર્યાપ્ત સમુચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ અને 101 સમુર્ણિમ મનુષ્ય એ 106 જીવલેદમાં અપર્યાપ્ત અસંક્ષિ પંચેન્દ્રિય નામે 11 મે ભેદ, 5 પર્યાપ્ત સમુર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય નામે 5 જીવણેદમાં બારમે ભેદ, 101 અપર્યાપ્ત ગજમનુષ્ય, 999 અપર્યાપ્તદેવ, 7 અપર્યાપ્ત નારક, અને 5 અપર્યાપ્ત ગર્ભ જતિર્યંચ એ 212 જીવભેદમાં અપર્યાપ્ત સંસિ નામે તેરમે ભેદ, અને 99 પર્યાપ્તદેવ, 101 પર્યાપ્ત ગર્ભજમનુષ્ય, 5 પર્યાપ્તગર્ભ જ તિર્થચ, અને છ પર્યાપ્ત નારક એ 212 જીવભેદમાં પર્યાપ્તસંક્ષિ નામે ચિદમે જીભેદ છે. એ પ્રમાણે પાંચસો ત્રેસઠ જીવભેદમાં ચાંદ જીવભેદ કહ્યા. (28) તિ–૧૧ અપર્યાપ્ત એકેન્દ્રિય અને 101 સમુર્ણિમ મનુષ્ય એ 112 જીવભેદમાં આહાર શરીર અને ઈન્દ્રિય એ ત્રણ પર્યાપ્ત હોય. કારણ કે એકેન્દ્રિને ચાર For Private And Personal Use Only