________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 386 આગિક લેમ આહાર છે, અને પ૩ જીવભેદમાં અનાભોગિક લેમ આહાર છે. તથા 3 પર્યાપ્ત વિકસેન્દ્રિય, 10 પર્યાપ્ત તિચ પંચેન્દ્રિય, અને 101 પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય એ 114 જીવભેદમાં કવ આહાર હોય તે આભોગિકજ હોય છે. અહિં વિશેષ એ કે દેવને મનભશી આહાર પણ કેવળ આ ભોગિકજ હોય છે. તથા તિર્યંચ અને મનુષ્ય સંબંધિ 351 જીવભેદમાં સચિન અને મિશ્ર આહાર હોય છે. અને 198 દેવ તથા 14 નારક એ ર૧ર જીભેદમાં કેવળ અચિત્ત આહાર હોય છે. એ પ્રમાણે આહારીપણું જાણવું. અપર્યાયરૂપ ફિર જીવભેદ પૂર્વભવથી પરભવમાં વકગતિએ જતાં એકાદિ સમય અનાહારી હોય છે, અને 15 પર્યાપ્ત કર્મભૂમિના ગર્ભ જ મનુષે કેવળી સમુદ્દઘાત વખતે ત્રણ સમય અનાહારી હોય છે માટે એ બને મળી 347 જીભેદમાં અનાહારીપણું હોય છે. () જુoથાન–કાતિક અને અનુત્તર દેવ સંબંધિ 28 ભેદ સિવાયના શેષ પ૩૫ જીભેદમાં મિથ્યાત્વ ગુણ સ્થાન છે. સમ્યક્ત્વ દ્વારની પ્રાપ્તિ પ્રસંગે કહેલા 400 જીભેદમાં સાસ્વાદન ગુણસ્થાન છે, 198 છવભેદમાં મિશ્ર ગુણસ્થાન છે, અને પશમ સમ્યક્ત્વને અનુસરે ૪ર૩ જીવભેદમાં અવિરત સમ્પષ્ટિ ગુણસ્થાન છે. 5 પર્યાપ્ત ગર્ભજતિર્યંચ અને 15 કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય એ ર૦ છવભેદમાં દેશવિરતિ ગુણસ્થાન છે. 15 કર્મભૂમિના પયત ગર્ભજ મનુષ્યરૂપ જીવભેદમાં પ્રમત્તથી અગી સુધીનાં નવ ગુણસ્થાને છે. . (27) જામે –અહિં જીવભેદ પ્રાપ્તિમાં કેવળ 14 ભેદ કહેવાશે. કારણકે પાંચસે ત્રેસઠ જીવમેદની પ્રાપ્તિ તે દરેક જીવ દમાં પોતપોતાના નામવાળા એકેક જીવભેદમાં સ્પષ્ટ છે. અને 14 જીવમેદની પ્રાપ્તિ નીચે મુજબ જાણવી. આ * = અહિંથી આગળનાં દ્વાર પ્રકારાન્તરે કહેવાશે કે જેમાં જીવલેદનો સર્વાળા 563 મળી શકશે. For Private And Personal Use Only